________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४८१
વર્ણન એ શ્રુતધર્મમાં તાપ છે. જે આગમ જીવાદિ પદાર્થોના વર્ણનથી શુદ્ધ હોય તે જ આગમ તાપથી શુદ્ધ છે, અન્ય નહિ. જે આગમ તાપથી અશુદ્ધ હોય તે પરમાર્થથી કષ અને છેદથી પણ અશુદ્ધ Mer. [१०८०-१०८१] इहैवोदाहरणमाह
संतासंते जीवे, णिच्चाणिच्चायणेगधम्मे अ ।
जह सुहबंधाईआ, जुज्जति न अण्णहा निअमा ॥१०८२ ॥ वृत्तिः- ‘सदसद्रूपे जीवे', स्वरूपपररूपाभ्यां, 'नित्यानित्याद्यनेकम्मिणि च', द्रव्यपर्यायाभिधेयपरिणामाद्यपेक्षया, 'यथा 'सुखबन्धादयः' सुखादयोऽनुभूयमानरूपा बन्धादयोऽभ्युपगताः 'युज्यन्ते' घटन्ते, 'न 'अन्यथा' अन्येन प्रकारेण 'नियमाद्' युज्यन्त इति गाथार्थः ॥ १०८२ ।।
અહીં (તાપ પરીક્ષામાં) જ ઉદાહરણ કહે છે–
અનુભવાતા સુખ વગેરે ભાવો અને સ્વીકૃત બંધ વગેરે ભાવો સ્વરૂપથી સત્ અને પરરૂપથી અસત્ એમ સત્-અસત્ સ્વરૂપવાળા તથા દ્રવ્ય, પર્યાય, અભિધેય, પરિણામ આદિની અપેક્ષાએ નિત્ય-અનિત્ય વગેરે અનેક ધર્મવાળા જીવમાં ઘટે છે, અન્ય રીતે (= કોઈ એક ધર્મવાળા જીવમાં) अवश्य न घटे. [१०८२] एतदेवाह
संतस्स सरूवेणं, पररूवेणं तहा असंतस्स । __ हंदि विसिठ्ठत्तणओ, होति विसिट्ठा सुहाईआ ॥ १०८३ ॥ वृत्तिः- 'सतो' विद्यमानस्य 'स्वरूपेण' आत्मनियतेन, 'पररूपेण' अन्यसम्बन्धिना 'तथाऽसतः' स्वरूपेणैवाविद्यमानस्य, न च स्वसत्त्वमेवान्यासत्त्वम्, अभिन्ननिमित्तत्वे सदसत्त्वयोर्विरोधात्, तथाहि-सत्त्वमेवासत्त्वमिति व्याहतं, न च तत्तत्र नास्ति, स्वसत्त्ववदसत्त्वे तत्सत्त्वप्रसङ्गादिति पररूपासत्त्वधर्मकं स्वरूपसत्त्वं विशिष्टं भवति, अन्यथा वैशिष्ट्यायोगात्, तदाह-'हन्दि विशिष्टत्वादु'क्ता प्रकारेण 'भवन्ति विशिष्टाः'-स्वसंवेद्याः 'सुखादयः', आदिशब्दाद्दुःखबन्धादिपरिग्रह इति गाथार्थः ॥ १०८३ ॥
આ જ વિષયને કહે છે
व स्व३५थी (= स्वद्रव्य-क्षेत्र-ल-भावथी) सत् छ, ५२३५थी (= ५२द्रव्य-क्षेत्र-10(माथी) असत् छ, अर्थात् अन्य (428)नी अपेक्षा स्व३५थी (= त्वथा) ४ २असत् छ.
સ્વનું સત્ત્વ એ જ પરનું અસત્ત્વ છે એમ ન માની શકાય. કારણ કે સ્વનું સત્ત્વ એ જ પરનું અસત્ત્વ છે એનો અર્થ એ થયો કે જેમ સ્વદ્રવ્યાદિથી સ્વનું સત્ત્વ છે તેમ સ્વદ્રવ્યાદિથી જ પરનું અસત્ત્વ પણ છે. આથી સત્ત્વ અને અસત્ત્વ એ બંનેનું નિમિત્ત અભિન્ન એક જ થયું. અભિન્ન નિમિત્તમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org