________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५११
કારણે બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી રહિત હોવાથી નદી આદિમાં બાહુથી તરવા સમાન છે, અને તેનાથી ४ भुस्ति यती सोपाथी पू . [११५४] इदमेवोदाहरणान्तरेणाह
कडुगोसहाइजोगा, मंथररोगसमणण्णिहो वावि ।
पढमो विणोसहेणं, तक्खयतुल्लो उ बीओ उ ॥ ११५५ ॥ वृत्तिः- 'कटुकौषधादियोगात्' कटुकौषधादिसम्बन्धेन 'मन्थररोगशमसन्निभो वाऽपि' विलम्बितरोगोपशमतुल्यो वापि 'प्रथमो' द्रव्यस्तवः, 'विनौषधेन' स्वत एव 'तत्क्षयतुल्यश्च' रोगक्षयकल्पश्च 'द्वितीयो' भावस्तव इति गाथार्थः ॥ ११५५ ॥
આ જ વિષયને અન્ય ઉદાહરણથી કહે છે
તથા દ્રવ્યસ્તવ બાહ્યદ્રવ્યોની અપેક્ષાવાળું હોવાથી શુંઠ આદિ ઔષધના યોગથી લાંબા કાળે થનાર રોગના ઉપશમ (દબાઈ જવા) સમાન છે. જ્યારે ભાવસ્તવ બાહ્યદ્રવ્યોની અપેક્ષા વિના આત્મપરિણામ રૂપ હોવાથી ઔષધ વિના નિર્મુલ રોગક્ષય સમાન છે (અહીં દ્રવ્યસ્તવ ઔષધ તુલ્ય છે. કર્મશમ રોગશમ તુલ્ય છે. છતાં દ્રવ્યસ્તવને રોગશમ તુલ્ય કહ્યો છે, તે કાર્યમાં કારણના ઉપચારથી સમજવું. એ પ્રમાણે ભાવસ્તવ ઔષધાભાવ તુલ્ય છે, કર્મક્ષય રોગક્ષય તુલ્ય છે. છતાં અહીં ભાવસ્તવને કર્મક્ષય તુલ્ય કહ્યો છે તે કાર્યમાં કારણના ઉપચારથી સમજવું.) [૧૧૫૫] अनयोरेव फलमाह
पढमाउ कुसलबंधो, तस्स विवागेण सुगइमाईआ ।
तत्तो परंपराए, बिइओऽवि हु होइ कालेणं ॥ ११५६ ॥ वृत्ति:- 'प्रथमात्' द्रव्यस्तवात् 'कुशलबन्धो' भवति, 'तस्य'-कुशलबन्धस्य 'विपाकेन' हेतुना 'सुगत्यादयः' सुगतिसम्पद्विवेकादयः, 'ततः' द्रव्यस्तवा त्परम्परया 'द्वितीयोऽपि' भाव-स्तवो 'भवति, कालेना'भ्यासत इति गाथार्थः ।। ११५६ ॥
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવનું ફલ કહે છે
દ્રવ્યસ્તવથી પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. તેના ઉદયથી સુગતિ, શુભ-સંપત્તિ, વિવેક વગેરે મળે છે. દ્રવ્યસ્તવથી વખત જતાં દ્રવ્યસ્તવના અભ્યાસથી પરંપરાએ ભાવસ્તવ પણ મળે છે. [૧૧૫૬] एतदेव विशेषेणाह
जिणबिंबपइट्ठावणभावज्जिअकम्मपरिणइवसेणं ।।
सुगईअ पइट्ठावणमणहं सइ अप्पणो जम्हा ॥ ११५७ ॥ वृत्तिः- 'जिनबिम्बप्रतिष्ठापनभावार्जितकर्मपरिणतिवशेन'-एतत्सामर्थ्येन 'सुगतौ प्रतिष्ठापनमनघं सदाऽऽत्मनो यस्मात्' कारणादिति गाथार्थः ॥ ११५७ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org