________________
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते वृत्तिः- 'मार्गानुसारित्वं' सर्वत्र 'प्रदक्षिणा'वर्तता, 'गम्भीर'श्चेतसा 'गुरुः, तथा भवति क्रोधाग्निनाऽदाह्यो', ज्ञेयो ऽकुथनीयः सदो 'चितेन 'शीलभावेने'ति गाथार्थः ॥ ११९४ ॥
"દાષ્ટન્તિકને = સાધુને ઉદ્દેશીને કહે છે–
સુવર્ણની જેમ સાધુ પણ વિષઘાતી, રસાયન, મંગલાર્થ, વિનીત, પ્રદક્ષિણાવર્ત, ગુરુ, અદાહ્ય અને અકુથનીય છે.
વિષઘાતી = મોક્ષનો ઉપદેશ આપીને અન્ય જીવોના મોહ રૂ૫ વિષનો નાશ કરે છે. રસાયન = મોક્ષનો ઉપદેશ આપીને અજર-અમર બનાવે છે. મંગલાર્થ = પરિણમેલા મુખ્ય ગુણોથી મંગલનું કાર્ય કરે છે, અર્થાત્ વિનોનો વિનાશ કરે છે. વિનીત = યોગ્ય હોવાથી સ્વભાવથી જ વિનયયુક્ત હોય છે. પ્રદક્ષિણાવર્ત = માર્ગાનુસારી (મોક્ષમાર્ગ રૂપ તાત્ત્વિક માર્ગને અનુસરનાર) છે. ગુરુ = ગંભીર (અતુચ્છ ચિત્તવાળો) હોય છે. અદાહ્ય = ક્રોધરૂપી અગ્નિથી નબળે. અકુથનીય = સદા ઉચિત શીલરૂપ સુગંધ હોવાથી (દુર્ગુણો રૂપ) દુર્ગધ ન હોય. [૧૧૯૩-૧૧૯૪]
एवं दिटुंतगुणा, सज्झम्मिवि एत्थ होति णायव्वा ।
ण हि साहम्माभावे, पायं जं होइ दिटुंतो ॥ ११९५ ॥ વૃત્તિ - “વં દષ્ટાન્તા' વિષપાતત્વયિ: “સાચ્ચેડAત્ર'-સાધી “મવત્તિ જ્ઞાતિવ્યા, न हि साधाभावे' एकान्तेनैव 'प्रायो यद्'-यस्माद् ‘भवति दृष्टान्त' इति गाथार्थः ॥ ११९५ ॥
(ઉપર્યુક્ત વિષયની પ્રસ્તુતમાં યોજના કરે છે–)
સુવર્ણ દૃષ્ટાંતના વિષઘાત વગેરે ગુણો તાત્ત્વિક સાધુરૂપ સાધ્યમાં પણ હોય છે, કારણ કે જેમાં (સાધ્યની સાથે) સર્વથ સમાનતા ન હોય તે પ્રાયઃ દૃષ્ટાંત ન બને. વિધર્મ દષ્ટાંત પણ હોય છે એ જણાવવા અહીં “પ્રાય:' શબ્દનો ઉલ્લેખ કર્યો છે. જેમકે-શાસ્ત્રોક્ત ગુણોથી રહિત સાધુ સાધુ નથી, નકલી સુવર્ણની જેમ. અહીં નકલી સુવર્ણવધર્મે દષ્ટાંત છે. ન્યાયની ભાષામાં યત્ર યત્ર વચમાવતત્ર તત્ર ધૂમબાવ: [વત્ અહીં નદૂર વૈધમ્ય = વ્યતિરેકી દૃષ્ટાંત છે.) [૧૧૯૫]
चउकारणपरिसुद्धं, कसछेअत्तावताडणाए अ ।
जं तं विसघाइरसायणाइगुणसंजु होइ ॥ ११९६ ॥ वृत्तिः- 'चतुष्कारणपरिशुद्धं' चैतद् भवति, कषेण छेदेन तापेन ताडनया चे 'ति, 'यदे'वम्भूतं 'तद्विषघातिरसायनादिगुणसंयुक्तं भवति', नान्यत्, परीक्षेयमिति गाथार्थः ॥ ११९६ ॥
કેવા સોનામાં ઉક્ત આઠ ગુણો હોય તે જણાવે છે–
જે સોનું કષ, છેદ, તાપ અને તાડના રૂપ કારણોથી (= પરીક્ષાઓથી) નિર્દોષ સિદ્ધ થાય તે સોનું વિષઘાત, રસાયન વગેરે અસાધારણ આઠ ગુણોથી યુક્ત હોય, ઉક્ત પરીક્ષાઓથી જે
૧. દાન્તિક એટલે જેને દાંત લાગુ પડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org