________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[४९३
સમજવા. આ સ્તવપરિજ્ઞા શું છે? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે- જે ગ્રંથરચનામાં દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારનો સ્તવ ગૌણ-પ્રધાન રૂપે વર્ણવવામાં આવ્યો હોય તે સ્તવપરિજ્ઞા છે. [૧૧૧૦] एतदेवाह
दव्वे भावे अ थओ, दव्वे भावथयरागओ विहिणा ।
जिणभवणाइविहाणं, भावथओ संजमो सुद्धो॥११११ ॥ वृत्तिः- 'द्रव्य' इति द्रव्यविषयो 'भाव' इति भावविषय: 'स्तवो' भवति, तत्र 'द्रव्ये' द्रव्यविषयः 'भावस्तवरागतो' वक्ष्यमाणभावस्तवानुरागेण विधिना' वक्ष्यमाणेन 'जिनभवनादिविधानं', "विधान'मिति यथासम्भवं करणम्, आदिशब्दाज्जिनबिम्बपूजापरिग्रहः, 'भावस्तवः' पुनः ‘संयमः' साधुक्रियारूप: 'शुद्धो' निरतिचार इति गाथार्थः ॥ ११११ ॥
माने (= द्रव्य-मावस्तवन) ४ ५ छ
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એમ બે પ્રકારનો સ્તવ છે. ભાવસવના અનુરાગથી (= ભાવસ્તવની મને પ્રાપ્તિ થાય એવી ઈચ્છાથી) જિનભવન, જિનબિંબ અને જિનપૂજા (વગેરે) યથાસંભવ વિધિપૂર્વક કરવાં તે દ્રવ્યસ્તવ છે. નિરતિચાર સાધુક્રિયા રૂપ સંયમ એ 'ભાવસ્તવ છે. [११११] तत्र
जिणभवणकारणविही, सुद्धा भूमी दलं च कट्ठाई ।
भिअगाणऽतिसंधाणं, सासयवुड्ढी समासेणं ॥ १११२ ॥ वृत्ति:- 'जिनभवनकारणविधि'रयं द्रष्टव्यः, यदुत 'शुद्धा भूमि'र्वक्ष्यमाणया शुद्ध्या, त्थ 'दलं च काष्ठादि' शुद्धमेव, तथा 'भृतकानतिसन्धानं' कर्मकराव्यंसनं, तथा 'स्वाशयवृद्धिः' शुभभाव-वर्द्धनं, 'समासेनैष' विधिरिति द्वारगाथासमासार्थः ॥ १११२ ॥
તેમાં જિનભવન કરાવવાનો વિધિ આ જાણવો- ૧ હવે કહેવાશે તે શુદ્ધિથી ભૂમિ શુદ્ધ કરવી, ૨ કાષ્ઠ વગેરે દલશુદ્ધ જ લેવું, ૩ નોકરોને છેતરવા નહિ અને ૪ પોતાના શુભભાવની વૃદ્ધિ કરવી. આ સંક્ષેપથી વિધિ છે. આ પ્રમાણે દ્વાર ગાથાનો સંક્ષિપ્ત અર્થ છે. [૧૧૧૨]. व्यासार्थं त्वाह ग्रन्थकार:
दव्वे भावे अ तहा, सुद्धा भूमी पएसऽकीला य । दव्वेऽपत्तिगरहिआ, अन्नेसि होइ भावे उ ॥ १११३ ॥
१. पयाशगाथा २. ૨. ૧૧૧ ૨થી ૧૧ ૨૮ સુધીની ગાથાઓ સાતમા પંચાશકમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org