________________
पञ्चवस्तुके स्तवपरिज्ञा]
[५०५
मा (= विपि) ४ ४ छ
જિનપૂજાનો વિધિ એ છે કે- સ્નાનાદિથી પવિત્ર થઈને, શરીરના મસ્તક વગેરે અંગોનો સ્પર્શ કર્યા વિના, સુગંધિ પુષ્પો આદિ ઉત્તમ વસ્તુઓથી (પૂષ્પપૂજા વગેરે) જે પૂજા કરે તે પૂજામાં જ એકાગ્ર बने. [११४०] अत्रैव विधिशेषमाह
सुहगंधधूवपाणिअसव्वोसहिमाइएहिँ ता णवरं ।
कुंकुमगाइविलेवणमइसुरहिं मणहरं मल्लं ॥ ११४१ ॥ वृत्तिः- 'शुभगन्धधूपपानीयसर्वोषध्यादिभिस्तावत्' सपनं प्रथममेव, भूयः 'कुङ्कुमादिविलेपनं', तदन्वतिसुरभि'गन्धेन 'मनोहारि' दर्शनेन 'माल्यमि'ति गाथार्थः ॥ ११४१ ।।
विविहणिवेअणमारत्तिगाइ धूवथयवंदणं विहिणा ।
जहसत्ति गीअवाइअणच्चणदाणाइअं चेव ॥ ११४२ ॥ __ वृत्तिः- "विविधं निवेदनमिति-चित्रं निवेद्यम्, 'आरत्रिकादि', तदनु 'धूपः', तथा 'स्तवः', तदनु ‘वन्दनं, 'विधिना' विश्रब्धादिना, तथा 'यथाशक्ति सङ्गीतवादिनर्त्तनदानादि चैव', आदिशब्दादुचितस्मरणमिति गाथार्थः ॥ ११४२ ॥
मह (पूविधिमi) ४ 480नो विपि छ
પહેલાં તો સુગંધિધૂપથી ધૂપિત અને સર્વ ઔષધિ વગેરેથી મિશ્રિત પાણીથી પ્રતિમાજીને સ્નાન કરાવવું. પછી કેશર વગેરેથી વિલેપન (તથા નવ અંગે પૂજન) કરવું, પછી અતિસુગંધિ અને દેખાવમાં મનોહર હોય તેવી માળાઓ પહેરાવવી, પછી વિવિધ નૈવેદ્ય ધરવાં, પછી આરતિ વગેરે કરવું, પછી ધૂપ કરવો, પછી પ્રભુની સ્તુતિ કરવી, પછી શાંતિથી (= નિરાંતે) કરવું વગેરે વિધિથી ચૈત્યવંદન કરવું, તથા યથાશક્તિ સંગીત, વાજિંત્ર, નૃત્ય, દાન વગેરે કરવું. ગાથામાં રહેલા આદિ શબ્દથી भनमा रुथित स्म२९॥ ७२. (म अवस्थामोनु थितन ४२.) [११४१-११४२]
विहिआणुट्ठाणमिणंति एवमेअं सया करिताणं ।
होइ चरणस्स हेऊ, णो इहलोगादविक्खाए ॥ ११४३ ॥ वृत्तिः- 'विहितानुष्ठानमिदमित्येवं' च चेतस्याधाय एतत् ‘सदा कुर्वतां भवति चरणस्य हेतु 'रतदेव, 'नेहलोकाद्यपेक्षया', आदिशब्दात्कीर्त्यादिपरिग्रह इति गाथार्थः ॥ ११४३ ॥
આ “વિહિત અનુષ્ઠાન છે = આપ્તપ્રણીત શાસ્ત્રમાં કહેલ અનુષ્ઠાન છે” એવા ભાવથી સદા જિન ભવન આદિ અનુષ્ઠાન કરનારાઓને એ અનુષ્ઠાન ચારિત્રનું કારણ બને છે. પણ આલોકનું સુખ, કીર્તિ વગેરે મેળવવાની ઈચ્છાથી કરવામાં આવે તો એ અનુષ્ઠાન ચારિત્રનું કારણ ન બને. (કારણ 3 निहानथी ते दूषित पानी 14 .) [११४३]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org