________________
૪૮૪ ]
[ स्वोपज्ञवृत्ति-गुर्जरभाषा भावानुवादयुते
ઉત્પત્તિ થયા પછી તુરત અભાવ થાય. આથી જીવ અનિત્ય (સુખાદિ)ને મેળવવા માટે પ્રવૃત્તિ શા માટે કરે ? અર્થાત્ ન જ કરે. [૧૦૮૬]
एतदेव समर्थयन्नाह -
ण विसिट्ठकज्जभावो, अणईअविसिट्ठकारणत्ताओ । एगंतऽभे अपक्खे, निअमा तह भेअपक्खे अ ।। १०८७ ॥
वृत्ति: - 'न विशिष्टकार्यभावो' न घटादिकार्योत्पादो न्याय्य: 'अनतीतविशिष्टकारणत्वात्' अनतिक्रान्तनियतकारणत्वादित्यर्थः 'एकान्ताभेदपक्षे' कार्यकारणयोर्नित्यत्वपक्ष इत्यर्थः, 'नियमाद्’ अवश्यमेव नेति, 'तथा 'भेदपक्षे च' कार्यकारणयोरेकान्तानित्यत्वपक्ष इत्यर्थः, नियमादवश्यमेव નેતિ ગાથાર્થઃ || ૧૦૮૭ ||
આ (= વસ્તુ નિત્યાનિત્ય છે એ) જ વિષયનું સમર્થન કરે છે—
એકાંત અભેદ પક્ષમાં એટલે કે કાર્ય-કારણ એકાંતે નિત્ય છે એ પક્ષમાં ધટાદિ કાર્યોની ઉત્પત્તિ અવશ્ય ઘટતી નથી. અનતીવિશિષ્ટારણત્વાર્ – કારણ કે વિશિષ્ટ કારણ પોતાના સ્વભાવનો ત્યાગ કરતો નથી. વિશિષ્ટ કારણ પોતાના સ્વભાવનો ત્યાગ કરે તો નિત્યત્વનો અભાવ થાય, અર્થાત્ કારણ કાર્યોત્પત્તિની પહેલાં જેવા સ્વરૂપે હતું તેવા જ સ્વરૂપે રહે તો કાર્ય ન કરી શકે. એકાંત અભેદપક્ષમાં કારણ કાર્યોત્પત્તિની પહેલાં જેવા સ્વરૂપે હતું તેવા જ સ્વરૂપે રહે છે.
તથા એકાંત ભેદપક્ષમાં પણ, એટલે કે કાર્ય-કારણ એકાંતે અનિત્ય છે એ પક્ષમાં પણ, ઘટાદિ કાર્યોની ઉત્પત્તિ અવશ્ય ઘટતી નથી. [૧૦૮૭]
उभयत्र निदर्शनमाह
पिंडो पडोव्व ण घडो, तप्फलमणईअपिंडभावाओ ।
तयईअत्ते तस्स उ, तहभावा अन्नयाइत्तं ॥ १०८८ ॥
वृत्ति:- 'पिण्डवत् पटवदिति च दृष्टान्तौ, 'न घटस्तत्फलं ' - पिण्डफलमिति प्रतिज्ञा, ‘અનતીપિણ્ડમાવત્વાર્' અમેપક્ષે, પિણ્ડવશ્વેતો: સમાનત્વાર્, મેપક્ષે પવત્, ‘તવીતત્વ’ घटस्य पिण्डातीततायां 'तस्यैव तथाभावात्' पिण्डस्यैव घटरूपेण भावाद् 'अन्वयादित्वम्' अन्वयव्यतिरेकित्वं वस्तुन इति गाथार्थः ॥ १०८८ ॥
ઉભયપક્ષમાં દષ્ટાંત કહે છે–
બંને પક્ષમાં અનુક્રમે પિંડ અને પટ દૃષ્ટાંત છે. તે આ પ્રમાણે- ઘટ એ પિંડનું ફલ=કાર્ય નથી. કારણ કે અભેદપક્ષમાં પિંડ પોતાના સ્વરૂપને છોડતું ન હોવાથી કાર્ય ન કરી શકે. (પિંડ પોતાના સ્વરૂપને છોડીને ઘટરૂપે બને તો જ કાર્ય કરી શકે. પિંડ પોતાના સ્વભાવનો ત્યાગ કરે તો નિત્ય ન રહે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org