________________
૪૮૨ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते
(એક નિમિત્તમાં) બેની પ્રતીતિ ન થાય. આથી અભિન્ન નિમિત્તમાં સત્ત્વ અને અસત્ત્વનો વિરોધ હોવાથી સ્વસત્ત્વ એ જ અન્યાસત્ત્વ એમ ન માની શકાય. તે આ પ્રમાણે
સત્ત્વ એ જ અસત્ત્વ એવી માન્યતા 'વ્યાઘાતવાળી (= વાંધાવાળી) છે (૧ ૨ તત્ તત્ર નતિ =) વસ્તુમાં અસત્ત્વ નથી એમ નથી, અર્થાત વસ્તુમાં અસત્ત્વ છે. હવે જો વસ્તુમાં અલગ અસત્ત્વ નથી કિંતુ સત્ત્વ એ જ અસત્ત્વ છે એમ માનવામાં આવે તો અસત્ત્વનો અભાવ થઈ જાય. જ્યારે વસ્તુમાં (પરદ્રવ્યાદિથી) અસત્ત્વ છે. (વસવલત્તે તત્સર્વપ્રસિદ્ =) કદાચ તમે એમ કહેશો કે જે રીતે વસ્તુમાં સત્ત્વ છે તે રીતે અસત્ત્વ પણ છે, તો (તત્સર્વપ્રસાત્ =) વસ્તુમાં અસત્ત્વના સત્ત્વનો પણ પ્રસંગ આવે, અર્થાત્ વસ્તુમાં જેમ સ્વદ્રવ્યાદિથી સત્ત્વ છે તેમ
સ્વદ્રવ્યાદિથી જ અસત્ત્વ પણ રહે. પૂર્વે કહ્યું તેમ આમાં વિરોધ છે. અથવા સ્વસર્વવત્સત્વે તત્સત્વ,સત્ એ પંક્તિનો અર્થ આ પ્રમાણે છે- સ્વસર્વવત વસ્તુનિ (સર્વોચ્ચે) અસત્ત્વ =
વિદ્યમાને તત્સર્વપ્રસન્ = તસ્ય વસ્તુન: વસ્તકૂપતાપ્રસન્ = કદાચ તમે એમ કહેશો કે સ્વસત્ત્વવાળી વસ્તુમાં અસત્ત્વ નથી, તો એનો અર્થ એ થયો કે વસ્તુમાં કેવલ સરૂપતા છે, અર્થાત્ વસ્તુ કેવલ સત્ છે, અસત્ નથી. કેવલ સત્ વસ્તુમાં પૂર્વે કહ્યું તેમ સુખ વગેરે અને બંધ વગેરે ભાવો ન ઘટે.
(તિ પરીસર્વધર્મ.. =આથી પરરૂપથી (પરદ્રવ્યાદિથી) જે અસત્ત્વધર્મ, તે અસત્ત્વધર્મથી વિશિષ્ટ જે સ્વરૂપસત્ત્વ, તે સ્વરૂપસત્ત્વ વિશિષ્ટ બને છે, અર્થાત્ પરદ્રવ્યાદિથી રહેલા અસત્ત્વથી વિશિષ્ટ જે સ્વરૂપસત્ત્વ એ વસ્તુમાં વિશિષ્ટતા છે. અન્યથા = પરદ્રવ્યાદિથી રહેલા અસત્ત્વથી વિશિષ્ટ સ્વરૂપ સત્ત્વ વિના, વસ્તુમાં વિશિષ્ટતા આવતી નથી.
(વિશિષ્ટત્વાકુન... =) સ્વસંવેદ્ય સુખ-દુઃખાદિ અને બંધ વગેરે ભાવો ઉક્ત રીતે વિશિષ્ટતાથી (= વિશેષતાથી) વિશિષ્ટ બને છે. [૧૦૮૩ विपक्षे बाधामाह
इहरा सत्तामित्ताइभावओ कह विसिट्ठया एसिं ? ।
तयभावम्मि तयत्थे, हन्त पयत्तो महामोहो ॥ १०८४ ।। वृत्तिः- 'इतरथा' यथा स्वरूपेण सत् तथा पररूपेणापि भावे 'सत्तामात्रादिभावाद्', વિશદ્ સર્વત્રાદિપ્રદ તિ, ‘થે વિશિષ્ટત' પ્રત્યાત્મવેદ્યતયા “તેષ' તુવાદ્રીનાં ?, 'तदभावे' विशिष्टसुखाद्यभावे 'तदर्थो' विशिष्टसुखार्थो 'हन्त प्रयत्नः' क्रियाविशेषो 'महामोहो'ऽसम्भवप्रवृत्त्येति गाथार्थः ।। १०८४ ॥
१. यद् यथा साधितं केनाऽप्यपरेण तदन्यथा । તર્થવ ય વધત, સ ચાપત તિ મૃત: II (કાવ્યપ્રકાશ)
ભાવાર્થ- કોઈએ કોઈ સિદ્ધાંતનો યુક્તિઓથી સિદ્ધ કર્યો હોય, બીજો પુરુષ તે જ સિદ્ધાંતને યુક્તિઓથી બીજી રીતે સિદ્ધ કરે તેને વ્યાઘાત કહેવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org