________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४७९ લઘુનીતિ-વડીનીતિ જેવાં નાનાં) અનુષ્ઠાનો પણ સમિતિગુણિનાં પાલનપૂર્વક કરવાં જોઈએ. તો પછી બીજાં મોટાં અનુષ્ઠાનો તો સુતરાં સમિતિ-ગુપ્તિના પાલનપૂર્વક જ કરવા જોઈએ. તથા પરંપરાએ પણ પ્રમાદજનક હોય તેવા વસતિ, સ્થાન, દેશ આદિનો સર્વથા ત્યાગ કરવો જોઈએ. તથા મધુકરવૃત્તિથી આત્માનું પાલન કરવું જ, અર્થાત્ ગૃહસ્થ રૂપ પુષ્પને પીડા ન થાય તે રીતે જુદા જુદા ઘરમાંથી આહાર મેળવીને શરીરનું રક્ષણ કરવું, અકાલે શરીરનો ત્યાગ ન કરવો. [૧૦૭૪-૧૦૭૫]. अत्र व्यतिरेकमाह
जत्थ उ पमत्तयाए, संजमजोएसु विविहभेएसु ।
नो धम्मिअस्स वित्ती, अणणुटाणं तयं होइ ॥ १०७६ ॥ वृत्तिः- 'यत्र तु प्रमत्ततया' हेतुभूतया 'संयमयोगेषु' संयमव्यापारेषु 'विविधभेदेषु' विचित्रेष्वित्यर्थः 'नो 'धार्मिकस्य' तथाविधयतेः 'वृत्तिः' वर्तना 'अननुष्ठानं' वस्तुस्थित्या 'तद् भवति', तत्कार्यासाधकत्वादिति गाथार्थः ॥ १०७६ ॥
एएणं बाहिज्जइ, संभवइ अ तयुगं न णिअमेण ।
एअवयणोववेओ, जो सो छेएण नो सुद्धो ॥ १०७७ ॥ वृत्तिः- 'एतेन'-अनुष्ठानेन ‘बाध्यते सम्भवति च' वृद्धिमुपगच्छति च 'तद्वयं' विधिप्रतिषेधरूपं 'न नियमेन, “एतद्वचनोपेतः' इत्थंविधानुष्ठानवचनेन (युक्त) 'यः' आगम: ‘स छेदेन'-प्रस्तुतेन 'न शुद्ध' इति गाथार्थः ॥ १०७७ ॥
म (छशुद्धिमां) व्यति३ (निषे५) ४ छ
જ્યાં પ્રમાદના કારણે વિવિધ પ્રકારની સંયમક્રિયાઓમાં તેવા પ્રકારના સાધુની પ્રવૃત્તિ ન થાય તે પરમાર્થથી અનનુષ્ઠાન છે = અનુષ્ઠાન નથી. કારણ કે સાધુ અનુષ્ઠાનથી તેના (= અનુષ્ઠાનના) કાર્યને સિદ્ધ કરતો નથી. આ અનુષ્ઠાનથી નિયમા વિધિ-નિષેધ બાધિત થાય છે અને વિધિ-નિષેધની વૃદ્ધિ થતી નથી, આથી આવાં અનુષ્ઠાનો બતાવનારાં વચનોથી યુક્ત આગમ छेथी अशुद्ध छे. [१०७६-१०७७] अत्रैवोदाहरणमाह
जह देवाणं संगीअगाइकज्जम्मि उज्जमो जइणो ।
कंदप्पाईकरणं, असब्भवयणाभिहाणं च ॥ १०७८ ॥ वृत्तिः- 'यथा देवानां सङ्गीतकादिनिमित्तमुद्यमो 'यतेः' प्रव्रजितस्य, यथोक्तम्"सङ्गीतकेन देवस्य, प्रीती रावणवाद्यतः । तत्प्रीत्यर्थमतो यत्नः, तत्र कार्यो विशेषतः ॥ १ ॥" तथा 'कन्दर्पादिकरणं' भ्रूत्क्षेपादिना, तथा ऽसभ्यवचनाभिधानं च'-ब्रह्मघातकोऽहमित्यादि, एवं किल तद्वेदनीयकर्मक्षय इति गाथार्थः ॥ १०७८ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org