________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४७७
वृत्तिः- 'स्थूल:'-अनिपुणः 'न सर्वविषयः'-अव्यापक: 'सावद्ये' वस्तुनि 'यत्र भवति प्रतिषेधः' आगमे, 'रागादिविकुट्टनसमर्थं न च ध्यानाद्यपि' यत्र, स 'तदशुद्धः' कषाशुद्ध इति गाथार्थः ॥ १०७० ॥
व्यतिथी (= निषेपथी) ४५शुद्ध मागम छ
જે આગમમાં સર્વ પાપ કાર્યોનો સૂક્ષ્મ રીતે નિષેધ ન કરવામાં આવ્યો હોય, તથા રાગાદિનો નાશ કરવામાં સમર્થ એવા ધ્યાનાદિનું વિધાન ન કરવામાં આવ્યું હોય એ આગમ કષ પરીક્ષાથી अशुद्ध छे. [१०७०] अत्रैवोदाहरणमाह
जह पंचहिँ बहुएहि व, एगा हिंसा मुसं विसंवाए ।
इच्चाओ झाणम्मि अ, झाएअव्वं अगाराइं ॥ १०७१ ॥ वृत्ति:- 'यथा पञ्चभिः' कारणैः-प्राण्यादिभिः 'बहुभिश्च'-एकेन्द्रियादिभिरेका हिंसा', यथोक्तं-प्राणी प्राणिज्ञानं घातकचित्तं च तद्गता चेष्टा । प्राणैश्च विप्रयोगः पञ्चभिरापद्यते हिंसा ॥ १॥ तथा 'अनस्थिमतां शकटभरेणैको घात' इति, तथा 'मृषा विसंवादे' वास्तव इति, आह'असन्तोऽपि स्वका दोषाः, पापशुद्धयर्थमीरिताः । न मृषायै विसंवादविरहात्तस्य कस्यचित् ॥१॥''इत्यादौ' विचारे, तथा ध्यानेच ध्यातव्यमकारादि', यथोक्तम्-“ब्रह्मो-कारोऽत्र विज्ञेयः, अकारो विष्णुरुच्यते, ।महेश्वरो मकारस्तु, त्रयमेकत्र तत्त्वतः ॥ १॥" इति गाथार्थः ॥ १०७१ ।।
म (= षथी अशुद्धमा) 315२९॥ ४ छ
જેમકે, પ્રાણી વગેરે પાંચ કારણોથી હિંસા થાય. તથા ઘણા એકેંદ્રિય વગેરે જીવોના ઘાતથી से ४ हिंसा थाय. धुं छे -"प्राणी, प्राणीशान, घातयित्त (=हिंसाना परि॥५), हिंसा કરનારમાં હિંસા કરવાની ચેષ્ટા અને પ્રાણનો વિયોગ એ પાંચથી હિંસા થાય છે.” તથા “હાડકાં વિનાના (એકેદ્રિય વગેરે) જીવો એક ગાડું ભરાય તેટલા મરે તો પણ એક ઘાત થાય.” તથા વિસંવાદ થાય તો વાસ્તવિક મૃષાવાદ ગણાય. કહ્યું છે કે- “પોતાનામાં દોષ ન હોય તો પણ પાપશુદ્ધિ માટે કહેવામાં આવે તો મૃષાવાદ થતો નથી. કારણ કે આવું બોલવામાં કોઈનો વિસંવાદ થતો નથી.” તથા ધ્યાન અંગે અકાર વગેરેનું ધ્યાન કરવું જોઈએ. કહ્યું છે કે- “અહીં (ૐકારમાં) કાર બ્રહ્મા જાણવો. કાર વિષ્ણુ કહેવાય છે. મકાર મહેશ છે. પરમાર્થથી બ્રહ્મા-વિષ્ણુ-મહેશ એક સ્થાનમાં (= ॐ॥२wi) २४ा छ." [१०७१] छेदमधिकृत्याह
सइ अप्पमत्तयाए, संजमजोएसु विविहभेएसु ।
जा धम्मिअस्स वित्ती, एअंबज्झं अणुट्ठाणं ॥१०७२ ॥ वृत्तिः- 'सदाऽप्रमत्ततया' हेतुभूतया 'संयमयोगेषु' कुशलव्यापारेषु 'विविधभेदेषु'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org