________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४७३ ततश्च एतदेव भावयति
जं तमणाइसरूवं, एक्कंपि हु तं अणाइमं चेव ।
सो तस्स तहाभावोऽवि अप्पभूओत्ति काऊण ॥१०५९ ॥ वृत्तिः- 'यत्तद्' भव्यत्वं 'अनादिस्वरूपं' वर्तते, 'एकमपि' च 'तद्, अनादिमये च', न तु प्रकारखद्, अतः ‘स 'तस्य' भव्यत्वस्य 'तथाभावोऽपि' न्यायसाधित उपक्रमणादिरूपः 'आत्मभूतः', स्वो भाव: स्वभाव 'इतिकृत्वेष्ट' एव मदीय: पक्ष इति गाथार्थः ॥ १०५९ ॥
તેથી આ જ વિષયને વિચારે છે–
જે તે ભવ્યત્વ અનાદિસ્વરૂપ છે,તે ભવ્યત્વ અનાદિમય હોવા સાથે એક પણ છે, પ્રકારવાળું નથી. આથી ભવ્યત્વનો ન્યાયથી સિદ્ધ કરેલ ઉપક્રમણાદિરૂપ તથાભાવ (= તેવો ભાવ) પણ આત્મરૂપ છે. કારણ કે પોતાનો ભાવ તે સ્વભાવ એમ સ્વભાવનો અર્થ ઘટે છે. આમ તમોએ અમારો ४ ५क्ष स्वीर्यो. [१०५८] स्वभाववाद एव तहि तत्त्ववादः, अनङ्ग शेषाः कादय इत्याशङ्ग्याह
ण य सेसाणवि एवं, कर्माईणं अणंगया एत्थं ।
तं चिअतहासहावं, जं तेऽवि अविक्खइ तहेव ॥१०६० ॥ वृत्तिः- 'न च शेषाणामप्येवं'-स्वभावस्थापने 'कर्मादीनामनङ्गताऽत्र'-विचारे, कुत इत्याह-'तदेव'-भव्यत्वं 'तथास्वभावं यत् तानपि'-कादीन् 'अपेक्षते' जीववीर्योल्लसनं प्रति, 'तथैव' चित्रतया भवतीति गाथार्थः ॥ १०६० ॥ ततश्च
तस्समुदायाओ चिअ, तत्तेण तहा विचित्तरूवाओ ।
इअ सो सिअवाएणं, तहाविहं वीरिअं लहइ ॥ १०६१ ।। वृत्तिः- 'तत्समुदायादेव'-स्वभावादिसमुदायादेव 'तत्त्वेन' परमार्थेन 'तथा' तेन प्रकारेण 'विचित्ररूपात्' समुदायात् 'इय' एवं 'स' प्रकान्तो जीव: 'स्याद्वादेन' अन्योऽन्यापेक्षया "तथाविधं वीर्यं लभते', यत उल्लसत्यपूर्वकरणेनेति गाथार्थः ॥ १०६१ ॥
આમ તો સ્વભાવ જ તત્ત્વ (= કાર્યસિદ્ધિનો ઉપાય) છે, બાકીના કર્મ વગેરે કાર્યસિદ્ધિના ઉપાયો નથી એવા વાદીના વિચારને મનમાં કલ્પીને કહે છે–
પ્રસ્તુત વિચારણામાં આ પ્રમાણે સ્વભાવની સ્થાપના કરી એથી કર્મ વગેરે કાર્યસિદ્ધિના ઉપાયો નથી એમ ન માનવું. કારણ કે ભવ્યત્વ જીવનો વર્ષોલ્લાસ થવામાં કર્મ વગેરેની અપેક્ષા રાખવાના સ્વભાવવાળું છે. સર્વ જીવોનું ભવ્યત્વ તે તે કમદિની અપેક્ષા પ્રમાણે વિચિત્ર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org