________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[४७१ પ્રશ્ન- સર્વજીવોનું ભવ્યત્વ એકાંતે તુલ્ય સ્વભાવ (સમાન) હોવા છતાં કર્મ, કાળ અને પુરુષાર્થથી મોક્ષરૂપ ફલમાં કાળ, લિંગ, ક્ષેત્રાદિનો ભેદ ઘટી શકે છે.
ઉત્તર- એમ માનતાં તો અભવ્યોનો પણ મોક્ષ થવાનો પ્રસંગ આવે ! કારણ કે અભવ્યોનો અભવ્યત્વ સ્વભાવ હોવા છતાં દેશના આદિથી તેમાં (= અભવ્યત્વમાં) વિશેષતા આવે. (જેમ કર્મ આદિથી ભવ્યત્વમાં વિશેષતા આવે તેમ દેશના આદિથી અભવ્યત્વમાં પણ વિશેષતા આવે = મોક્ષ થાય તેવી વિશેષતા આવે, અને એથી અભવ્યોનો પણ મોક્ષ થાય.) [૧૦૫૪] तत्तुल्यतायामपि कर्मादेस्तत्स्वभावत्वात् स फलभेद इति मोहनिराकरणायाह
कम्माइ तस्सभावत्तणंपि नो तस्स तस्सभावत्ते ।
फलभेअसाहगं हंदि चिंतिअव्वं सुबुद्धीए ॥ १०५५ ॥ वृत्ति:-'कादेः' कर्मकालपुरुषकारवातस्य तत्स्वभावत्वं' भव्यत्वोपक्रमणादिस्वभावत्वं यथोक्तफलहेतुर्भविष्यति, अत्राह-'एतदपि' कर्मादि तत्स्वभावत्वमपि कल्प्यमानं 'न 'तस्य' भव्यत्वस्य 'अतत्स्वभावत्वे' कादिभिस्तथोपक्रमणाद्यस्वभावत्वे किञ्चिदित्याह-'फलभेदसाधकं' काललिङ्गक्षेत्रादिभेदेन मोक्षसाधकमित्यर्थः । 'हन्दी'त्युपदर्शने 'चिन्तयितव्यमेतत् 'सुबुद्ध्या' निपुणबुद्ध्या अभव्यमोक्षप्रसङ्गादिद्वारेणेति गाथार्थः ॥ १०५५ ॥
ભવ્યત્વ તુલ્ય હોવા છતાં કર્મ વગેરેનો ભવ્યત્વમાં ઉપક્રમણ (= સંસ્કાર) કરવાનો સ્વભાવ હોવાથી ફલભેદ થાય છે એવા મોહને દૂર કરવા કહે છે
પ્રશ્ન- કર્મ, કાલ અને પુરુષાર્થનો ભવ્યત્વમાં ઉપક્રમણ (સંસ્કાર) આદિ કરવાનો સ્વભાવ યથોક્ત (કાલાદિથી ભિન્ન મોક્ષરૂપ) ફલનો હેતુ થશે.
ઉત્તર- કર્માદિનો ભવ્યત્વમાં ઉપક્રમણ કરવાનો સ્વભાવ કલ્પવા છતાં જો ભવ્યત્વનો પણ કર્માદિથી તે તે રીતે ઉપક્રમિત (સંસ્કારિત) થવાનો સ્વભાવ ન હોય તો કંઈ ન થાય, અર્થાત્ ભવ્યત્વ કાલ, લિંગ, ક્ષેત્ર આદિના ભેદથી મોક્ષ સાધક ન બને. આ વિષયને “અભવ્યનો પણ મોક્ષ થવાનો પ્રસંગ આવે” ઈત્યાદિ રીતે સૂક્ષ્મબુદ્ધિથી વિચારવો. [૧૦૫૫]
अह देसणाइ णेवंसहावओ( मो) जं तओ अभव्वाणं ।
नो खलु मोक्खपसंगो, कहं तु अन्नत्थ तं एवं ? ॥१०५६ ॥ वृत्तिः- 'अथ देशनादि'-देशनानुष्ठानादि 'नैवंस्वभावं' न मोक्षजननस्वभावं, 'यद्' यस्मा त्ततोऽभव्यानां' प्राणिनां 'नो खलु मोक्षप्रसङ्ग' इति दोषाभाव इति, अत्राह- 'कथं त्वन्यत्र'-मोक्षगामिनी सत्त्वे 'तद्' देशनादि ‘एवं' मोक्षजननस्वभावमिति गाथार्थः ।। १०५६ ॥
પ્રશ્ન-ધદિશના, અનુષ્ઠાન વગેરેનો મોક્ષને પમાડવાનો સ્વભાવ નથી, એથી અભવ્યજીવોનો મોક્ષ થવાનો પ્રસંગ આવતો નથી, એથી આમાં કોઈ દોષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org