________________
पञ्चवस्तुके अनुयोग-गणानुज्ञाद्वारम् ]
[ ४३३
પ્રવચનનો જાણકાર હોવા છતાં આ પ્રમાણે ગમે તેમ બોલે છે. આમ જિનશાસનની અપભ્રાજના 'थाय. [८३७-८३८-८३८]
सीसाण कुणइ कह सो, तहाविहो हंदि नाणमाईणं ।
अहिआहिअसंपत्ति, संसारुच्छेअणि परमं ? ॥ ९४० ॥ द्वारम् ॥
वृत्ति:- 'शिष्याणा 'मिति शिष्येषु 'करोति कथमसौ तथाविधः' अज्ञः सन् 'हन्दी' - त्युपप्रदर्शने 'ज्ञानादीनां' गुणानां ज्ञानादिगुणानां ' अधिकाधिकसंप्राप्ति', वृद्धिमित्यर्थः किम्भूतामित्याह संसारोच्छेदिनीं' सम्प्राप्ति 'परमां' प्रधानामिति गाथार्थः ॥ ९४० ॥
अप्पत्तणओ पायं, आइविवेगविरहओ वावि ।
नहु अन्न ओवि सो तं, कुणइ अ मिच्छाभिमाणाओ ॥ ९४९ ॥
वृत्ति:- तथा - 'अल्पत्वात्' तुच्छत्वात् कारणात् 'प्रायो' बाहुल्येन, न हि तुच्छोऽसत गुणसम्पदमारोपयति, तथा 'हेयादिविवेकविरहतो वाऽपि', हेयोपादेयपरिज्ञानाभावत इत्यर्थः, न 'ह्यन्यतोऽपि ' बहुश्रुता' दसौ 'ऽज्ञस्तां' प्राप्ति 'करोति' तेषु, कुत इत्याह- 'मिथ्याभिमानाद्' अहमप्याचार्य एव कथं मच्छिष्या अन्यसमीपे श्रृण्वन्तीत्येवंरूपादिति गाथार्थः ॥ ९४१ ॥ तो तेऽवि तहाभूआ, कालेणवि होंति नियमओ चेव । सेसाणवि गुणहाणी, इअ संताणेण विन्नेआ ॥ ९४२ ॥
वृत्ति:- 'ततस्तेऽपि ' शिष्याः 'तथाभूता' - मूर्खा एव 'कालेन' बहुनापि ' भवन्ति नियमत एव', विशिष्टसम्पर्काभावात्, 'शेषाणामपि' - अगीतार्थशिष्यसत्त्वानां 'गुणहानि:, 'इय' एवं 'सन्तानेन' प्रवाहेन 'विज्ञेयेति' गाथार्थः ॥ ९४२ ॥
(3) गुएाहानि द्वार
અજ્ઞાની તે આચાર્ય શિષ્યોના સંસારનાશક અને પ્રધાન જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ કેવી રીતે કરે ? કારણ કે તે તુચ્છ છે. તુચ્છ (= જ્ઞાનાદિગુણોથી રહિત) પુરુષ પ્રાયઃ પોતાની પાસે ન હોય તે ગુણસંપત્તિનું બીજામાં આરોપણ ન કરી શકે. (પોતાની પાસે જ જે વસ્તુ ન હોય તે વસ્તુ બીજાને કેવી રીતે આપી શકે ? દિરદ્ર બીજાને શ્રીમંત કેવી રીતે બનાવી શકે ?) અથવા હેયોપાદેયનું જ્ઞાન ન હોવાના કારણે શિષ્યોના જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ ન કરે. તથા અજ્ઞાની તે બીજા બહુશ્રુત દ્વારા પણ શિષ્યોના જ્ઞાનાદિગુણોની વૃદ્ધિ ન કરે. કારણ કે મિથ્યા અભિમાનના કારણે એ માને કે હું પણ આચાર્ય જ છું, તો મારા શિષ્યો બીજા પાસે કેમ ભણે ? તેથી તેના
૧. આચાર્યને ગમે તેવા ઉત્તરો આપતા જાણીને વિદ્વાનો વિચારે કે- આ આચાર્ય હોવા છતાં ઉત્તર આપી શકતો નથી, તેથી ખરેખર ! તેમના તીર્થંકરે જ બરોબર તત્ત્વ જાણ્યું નથી. અન્યથા આ આચાર્ય આવા સામાન્ય પ્રશ્નોમાં પણ કેમ ભૂંઝાય ? તથા એમ પણ વિચારે કે- આ જિનશાસન અસાર છે. કારણ કે આવા અજ્ઞાનને આચાર્ય બનાવવામાં આવે છે. આમ જિનશાસનની લોકમાં ટીકાનિંદા થાય. આ વિષે પુદ્ગલાચાર્યનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org