________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[४०३
योगः, किमित्याह-'नानशनादिदुःखमितिकृत्वा, मोक्षाङ्गं'मोक्षकारणं, कुत इत्याह-'कर्मविपाकत्वात्' कारणमपि, कर्मवदिति, 'एतदपि 'प्रतिषिद्धं' निराकृतमेवावसेयमिति, गाथार्थः ।। ८५६ ।। - આનાથી એટલે કે અનશનાદિ શુભભાવનું કારણ હોવાથી, અનશનાદિ મોક્ષનું કારણ નથી એવી માન્યતાનું પણ નિરાકરણ કર્યું સમજવું. કોઈક અજ્ઞાન જીવો કહે છે કે- અનશનાદિ મોક્ષનું કારણ નથી, કારણ કે અનશનાદિ તપ કર્મનો વિપાક (= ફલ) છે, અર્થાતુ અશુભ કર્મના ઉદયથી અનશનાદિ થાય છે, કર્મનો વિપાક હોવાથી દુ:ખરૂપ છે. અનશનાદિ તપ દુ:ખરૂપ હોવા સાથે દુઃખનું કારણ પણ છે. કોની જેમ? કર્મની જેમ. જેમ કે દુઃખનું કારણ છે તેમ તપ પણ દુઃખનું કારણ છે. આમ અનશનાદિ તપ દુઃખરૂપ હોવા સાથે દુઃખનું કારણ પણ હોવાથી મોક્ષનું કારણ नथी. [८५६] एतदेव स्पष्टयति
जं इय इमं न दुक्खं, कम्मविवागोऽवि सव्वहा णेवं ।
खाओवसमिअभावे, एअंति जिणागमे भणिअं॥८५७॥ वृत्तिः- 'यद्' यस्माद् ‘इय' एवमुक्तेन प्रकारेण 'इदम्' अनशनादि 'न दुःखं' न दुःखहेतुः, तथा 'कर्मविपाकफलमपि, सर्वथा' साक्षात्कारित्वेन, 'नैवम'नशनादि, कुत इत्याह-क्षायोपशमिकभावे' जीवस्वरूपे 'एतदिति भावतोऽनशनादि 'जिनागमे भणितं' वीतरागवचने पठितमिति गाथार्थः ।। ८५७ ।।
આ જ વિષયને સ્પષ્ટ કરે છે–
તેમનું આ કથન બરોબર નથી. કારણ કે પૂર્વે કહ્યું તેમ અનશનાદિતપ દુઃખનું કારણ નથી, અને કર્મવિપાકનું ફલ પણ નથી. અનશનાદિ તપ કોઈ પણ રીતે દુઃખનું કારણ કે કર્મવિપાકનું ફલ નથી. કારણ કે તેવો અનુભવ થાય છે. (તપથી સુખનો અનુભવ થાય છે. જો તપ દુઃખનું કારણ કે કર્મવિપાકનું ફલ હોય તો સુખાનુભવ ન થાય.) તથા અનશનાદિ ભાવતા જીવસ્વરૂપ मेवा क्षयोपशम भावमा छ, (मोहयि भावमा नथी,) मेम निगममा युं छे. [८५७] एतदेव प्रकटयन्नाह
खंताइ साहुधम्मे, तवगहणं सो खओवसमिअम्मि ।
भावम्मि विनिद्दिट्ठो, दुक्खं चोदइअगे सव्वं ॥ ८५८ ॥ वृत्तिः- 'क्षान्त्यादिसाधुधर्मे' "खंती य मद्दवऽज्जव मुत्ती तव संजमे अ बोद्धब्वे । सच्चं सोयं आकिंचणं च बंभं च जइधम्मो ॥ १ ॥" त्ति तस्मिंस्तपोग्रहणम'स्ति, 'स' च साधुधर्माः 'क्षायोपशमिके भावे निर्दिष्टः', चारित्रधर्मत्वात्, 'दुःखं चौदयिक' एव 'सर्व' विनिर्दिष्टं भगवद्भिः, असातोदयात्मकत्वादिति गाथार्थः ।। ८५८ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org