________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[४०७ वृत्तिः- 'सत्येतस्मिश्चैव' यथार्थ एव, 'कथं प्रमत्तानाम'द्यतनसाधूनां 'धर्मचरणमेव हन्दि मोक्षस्य हेतुरिति' योगः ?, नैवेत्यभिप्रायः किंभूतानामित्याह-'अतिचाराश्रयभूतानां' प्रभूतातिचारवतामिति गाथार्थः ॥ ८६७ ॥
આ જ વિષયને કહે છે
જેમકે- બ્રાહ્મી, સુંદરી, તપસ્તપન મુનિ વગેરેને મળેલા મહાન કટુફલોનું કારણ ચારિત્રના નાના અતિચારો છે. ચારિત્રના નાના અતિચારોના શાસ્ત્રમાં સ્ત્રીપણું અને કિલ્વેિષપણું વગેરે મહાન કટુપુળો જણાવ્યાં છે તે યુક્તિથી કેવી રીતે ઘટે? આનો વિષય શો છે? અર્થાત્ નાના અતિચારનું મોટું ફળ મળવાનું કારણ શું છે ?
- તથા જો આ આ પ્રમાણે સત્ય જ હોય તો આજના ઘણા અતિચારવાળા પ્રમાદી સાધુઓનું ५माय२५! भोक्षनु ॥२९५ वी ते बने ? अथात् न ४ पने. [८६६-८६७] मार्गानुसारिणं विकल्पमाह
एवं च घडइ एवं, पवज्जिउं जो तिगिच्छमइआरं । __सुहुमंपि कुणइ सो खलु, तस्स विवागम्मि अइरोद्दो ॥८६८ ॥
वृत्तिः- ‘एवं च घटते एतद्'-अनन्तरोदितं, 'प्रपद्य यश्चिकित्सां' कुष्ठादे रतिचारं'तद्विरोधिनं, किमित्याह-'सूक्ष्ममपि करोति स खलु तस्या 'तिचार: ‘विपाकेऽतिरौद्रो' भवति, दृष्टमेतद् , एवं दार्टान्तिकेऽपि भविष्यतीति गाथार्थः ।। ८६८ ।।
मा विषे भागानुसारी (= सत्य) वि७८५ ५ छ
અનંતરોક્ત બીના આ રીતે ઘટે છે- જે કોઢ રોગ આદિની ચિકિત્સાનો સ્વીકાર કરે છે = ચિકિત્સા કરાવે છે, અને તેમાં અતિચાર કરે છે, એટલે કે ચિકિત્સાથી વિરુદ્ધ (ભોજન વગેરે) થોડું પણ કરે છે, તો તેનું એ થોડું પણ વિરુદ્ધ વર્તન વિપાકે અતિ રૌદ્ર થાય છે, અર્થાત્ પરિણામે એનું ફળ બહુ ભયંકર આવે છે, એમ લોકમાં જોવામાં આવે છે. આવું જ પ્રસ્તુત દૃષ્ટાંતમાં પણ ઘટશે. [८६८] अतिचारक्षपणहेतुमाह
पडिवक्खज्झवसाणं, पाएणं तस्स खवणहेऊवि ।
णालोअणाइमित्तं, तेसिं ओघेण तब्भावा ॥ ८६९ ॥ वृत्तिः- 'प्रतिपक्षाध्यवसानं' क्लिष्टाच्छुद्धं तुल्यगुणमधिकगुणं वा 'प्रायेण 'तस्य' अतिचारस्य क्षपणहेतुरपि', यदृच्छापि क्वचिदिति प्रायोग्रहणं, नालोचनामात्रं' तथाविधभावशून्यं, कुत इत्याह-'तेषामपि' ब्राह्मयादीनां प्राणिना मोघेन'-सामान्येन 'तद्भावाद्' आलोचनादिमात्रभावादिति गाथार्थः ॥ ८६९ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org