________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[४०९
विपक्षमाह
जे पडिआरविरहिआ, पमाइणो तेसि पुण तयं बिति ।
दुग्गहिअसराहरणा, अणि?फलयंपिमं भणिअं ॥ ८७२ ॥ वृत्तिः- 'ये प्रतिकारविरहिताः' अतिचारेषु 'प्रमादिनो' द्रव्यसाधवः 'तेषां पुनस्तद्'धर्माचरणं 'यथोदितं' चिन्त्यं न भवतीत्यर्थः, एतदेव स्पष्टयति-'दुर्गृहीतशरोदाहरणात्', शरो यथा दुर्गृहीतो हस्तमेवावकृन्तति, 'श्रामण्यं दुष्परामृष्टं, नरकानुपकर्षती'त्यस्माद् 'अनिष्टफलमप्येतद्'धर्माचरणं द्रव्यरूपं 'भणितं' मनीषिभिरिति गाथार्थः ।। ८७२ ॥
અતિચારનો પ્રતિકાર ન કરવાથી શું થાય એ કહે છે–
જે પ્રમાદી દ્રવ્યસાધુઓ અતિચારોનો પ્રતિકાર કરતા નથી તેમનું ધર્માચરણ શુદ્ધ બનતું નથી. આ જ વિષયને સ્પષ્ટ કરે છે. જેમ બરોબર ન પકડેલું બાણ હાથને જ કાપી નાખે તેમ “વિરાધેલું સાધુપણું નરકમાં ખેંચી જાય છે” એ વચન પ્રમાણે દ્રવ્ય ધર્માચરણ અનિષ્ટ ફલ પણ આપે એમ विद्वानोमे छ. [८७२] एतदेव सामान्येन द्रढयन्नाह
खुद्दइआराणं चिअ, मणुआइसु असुहमो फलं नेअं ।
इअरेसु अनिरयाइसु, गुरुअंतं अन्नहा कत्तो ? ॥ ८७३ ॥ वृत्तिः- 'क्षुद्रातिचाराणामे'वौघतो धर्मसम्बन्धिनां 'मनुष्यादिष्वशुभफलं ज्ञेयं', स्त्रीत्वदारिद्यादि, आदिशब्दात् तथाविधतिर्यक्परिग्रहः, 'इतरेषां पुनः' महातिचाराणां 'नरकादिषु गुरुकं 'तद्' अशुभफलं, कालाद्यशुभापेक्षया, आदिशब्दात् क्लिष्टतिर्यक्परिग्रहः, इत्थं चैतदङ्गीकर्तव्यं तद्, 'अन्यथा कस्त'स्य हेतुः ?, महातिचारान् मुक्त्वेति गाथार्थः ॥ ८७३ ।।
આ જ વિષયને સામાન્યથી દઢ કરે છે–
ધર્મસંબંધી નાના અતિચારોનું જ મનુષ્ય ગતિમાં સ્ત્રીનો અવતાર, દરિદ્રતા વગેરે અને તેવી (અલ્પ દુઃખવાળી) તિર્યંચ ગતિમાં સુધા-તૃષા વગેરે રૂપ અશુભ ફળ જાણવું, મોટા અતિચારોનું તો નરકગતિમાં અને કુલિષ્ટ તિર્યંચગતિમાં વિવિધ આકરાં કષ્ટોરૂપ મોટું અશુભફળ જાણવું. આ વિષયમાં આ રીતે માનવું જ જોઈએ. અન્યથા નરકાદિમાં મળતા અશુભફળનું મોટા અતિચારોને छोने लीहुँ युं ॥२५॥ होश ? [८७३] उपसंहरनाह
एवं विआरणाए, सइ संवेगाओ चरणपरिवुड्ढी । इहरा समुच्छिमपाणितुल्लया होइ दोसा य ॥ ८७४ ॥ दारं
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org