________________
४२४ ]
[स्वोपज्ञवृत्ति-गुर्जरभाषाभावानुवादयुते किमित्याह-'सिध्यन्ति' निर्वान्ति 'चरणरहिताः' प्राणिनो दर्शनबलात्, 'दर्शनरहिता न सिद्धयन्ति', मिथ्यादृष्टीनां सिद्ध्यभावादिति गाथार्थः ॥ ९१५ ॥
અહીં વાદી પ્રશ્ન કરે છે–
આગમમાં યુક્તિથી દર્શનની પ્રધાનતા જણાય છે. કારણ કે શાસ્ત્રમાં કહ્યું છે કે- ચારિત્રરહિત જીવો સમ્યગ્દર્શનના બળે સિદ્ધ થાય છે, પણ સમ્યગ્દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી. કારણ કે મિથ્યાષ્ટિઓની સિદ્ધિ ન થાય. [૧૫] . एतदेव समर्थयन्नाह
एवं दंसणमेव उ निव्वाणपसाहगं इमं पत्तं ।
निअमेण जओ इमिणा, इमस्स तब्भावभावित्तं ॥ ९१६ ॥ वृत्ति:- ‘एवं' सूत्रे श्रुते 'दर्शनमेव तु' न्यायात् 'निर्वाणप्रसाधकमिति 'एतत् प्राप्तं' बलात्, कथमित्याह-'नियमेन, यतोऽनेन'-दर्शने नास्य'निर्वाणस्य तद्भावभावित्वं', न चरणेनेति गाथार्थः ।। ९१६ ॥
આ વિષયનું જ સમર્થન કરે છે– આ પ્રમાણે યુક્તિથી દર્શન જ મોક્ષપ્રસાધક છે એમ શાસ્ત્રમાં બલાત્કારે સિદ્ધ થયું. કારણ शनथी भोक्ष थाय छ, यारित्रथी न8. [८१६] अत्रोत्तरमाह
एअस्स हेउभावो, जह दीणारस्स भूइभावम्मि ।
इअरेअरभावाओ, न केवलाणंतरत्तेणं ॥ ९१७ ॥ वृत्तिः- 'एतस्य' दर्शनस्य ‘हेतुभावः' सिद्धि प्रति 'यथा 'दीनारस्य' रूपकविशेषस्य 'भूतिभावे' विशिष्टसम्पदुत्पत्तौ 'इतरेतरभावात्' ततो व्यादिभवनेन, 'न केवलादेव' दीनारा' दनन्तरभावेन', तथापि लोके क्वचित् व्यपदेशो दीनारात् सम्पदिति गाथार्थः ॥ ९१७ ।।
सड उत्तर ४ छ
જેવી રીતે દીનાર (= પૂર્વકાળમાં વપરાતું એક જાતનું નાણું) વિશેષ (= હજાર, લાખ વગેરે વિશેષ) સંપત્તિની ઉત્પત્તિનું કારણ છે, તેવી રીતે સમ્યગ્દર્શન મોક્ષનું કારણ છે. અર્થાત્ એક દીનારમાંથી બે દીનાર થાય, બે દીનારમાંથી ત્રણ દીનાર થાય એમ પરંપરાએ વિશેષ સંપત્તિ થાય, માત્ર એક દીનારમાંથી જ સીધી વિશેષ સંપત્તિ ન થાય, આથી દીનાર પરંપરાએ વિશેષ સંપત્તિનું કારણ છે. દીનાર પરંપરાએ વિશેષ સંપત્તિનું કારણ હોવા છતાં લોકમાં ક્યાંક “દીનારથી સંપત્તિ थाय" मेम डेवामां आवे छे. (२मा थन औ५यारि छ, तात्विनथी.) [८१७]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org