________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
एतत्प्रयोजनमभिधत्ते
मूसगरयउक्केरे, वासे सिन्हा रए अ रक्खट्ठा ।
ति गुणा रयताणे, एवं भणिआ जिणिंदेहिं ॥ ८०९ ॥
वृत्ति:- 'मूषकरजउत्कर' इति षष्ठ्यर्थे सप्तमी, मूषकरजउत्करस्य ग्रीष्मादिषु 'वर्षायां 'सिण्हायाः' अवश्यायस्य 'रजसश्च रक्षार्थं ' ध्रियमाणे ' भवन्ति 'गुणाः' चारित्रवृद्ध्यादयो 'रजस्त्राणे, एवं भणितं जिनेन्द्रैरिति गाथार्थः ॥ ८०९ ॥
[ ३८१
રજસ્રાણનું પ્રયોજન કહે છે—
ગ્રીષ્મ વગેરે ઋતુમાં ઉંદરે કરેલ ૨જના ઢગલાની રજ, વર્ષાઋતુમાં ઝાકળના બિંદુઓ, વર્ષાદનું પાણી અને રજ (સચિત્ત પૃથ્વીકાય) પાત્રમાં ન જાય એ માટે રજસ્રાણ રાખવાનું છે. રજસ્ત્રાણ રાખવાથી ચારિત્રવૃદ્ધિ વગેરે લાભ થાય એમ જિનેશ્વરોએ કહ્યું છે. [૮૦૯] इत्थं प्रयोजनवक्तव्यतावसानं पात्रनिर्योगमभिधाय पात्रप्रयोजनमाहछक्कायरक्खणट्टा, पायग्गहणं जिणेहिं पन्नत्तं ।
जे अ गुणा संभोगे, हवंति ते पायगहणेऽवि ॥ ८१० ॥
वृत्ति:- 'षट्कायरक्षणार्थं पात्रग्रहणं जिनैः प्रज्ञप्तं', रक्षणं चाधाकर्म्मपरिशातनादिपरिहारेण, 'ये च गुणाः 'सम्भोगे' मण्डल्यां 'भवन्ति ते पात्रग्रहणेऽपि गुणा इति गाथार्थः ॥ ८१० ॥ ताने वाह
अतरंतबालवुड्ढा, सेहाऽऽएसा गुरु असहुवग्गो । साहारणोग्गहालद्धिकारणा पायगहणं तु ॥ ८११ ॥
वृत्ति:- 'अशक्नुवद्बालवृद्धाः ' ग्लानबालवृद्धा इत्यर्थ:, तथा 'शिक्षकादेशौ' अभिनवप्रव्रजितप्राघूर्णकौ, तथा 'गुरुः' आचार्यादिः, तथा 'असहिष्णुवर्ग:' क्षुत्पिपासाद्यसहनशील:, एतानाश्रित्य 'साधारणावग्रहकात्' साधारणावग्रहनिमित्तं तथा 'अलब्धिकारणम्' अविद्यमानलब्धिनिमित्तं 'पात्रग्रहणं तु' पात्रग्रहणमेव जिनैरभिहितमिति गाथार्थः ॥ ८११ ॥
આ પ્રમાણે પાત્રનિયોગનું પ્રયોજન સુધીનું (સંખ્યા-માપ-પ્રયોજનનું) વર્ણન કરીને હવે પાત્રનું પ્રયોજન
उहे छे
Jain Education International
છ કાયની રક્ષા માટે પાત્ર રાખવાનું જિનેશ્વરોએ કહ્યું છે. પાત્ર રાખવાથી (કોઈ એક ઘરે ભોજન ક૨વાનું ન હોવાથી) આધાકર્મ દોષ ન લાગે. (હાથમાં ભોજન ક૨વાનું ન હોવાથી) આહાર નીચે ન ઢોળાય વગેરે રીતે છ કાયની રક્ષા થાય. માંડલીમાં સાથે બેસીને ભોજન કરવાથી જે લાભો થાય તે લાભો પાત્ર રાખવાથી પણ થાય. તે લાભોને જ કહે છે- સમુદાયમાં ગ્લાન, બાલ, વૃદ્ધ,
For Private & Personal Use Only
www.jainelibrary.org