________________
पञ्चवस्तुके उपस्थापनाद्वारम् ]
[३३९
આ કરવાનું શું કારણ? એ જણાવે છે
જે જેવાની સાથે મૈત્રી=સંબંધ કરે છે તે જલદી તેના જેવો થાય છે. ફૂલોની સાથે રહેલા તલ પણ પુષ્પના ગંધવાળાં જ બની જાય છે. [૭૩૧] अत्राह
सुचिरंपि अच्छमाणो, वेरुलिओ कायमणिअउम्मीसो ।
न उवेइ कायभावं, पाहण्णगुणेण निअएणं ॥ ७३२ ॥ वृत्तिः- 'सुचिरमपि' प्रभूतमपि कालं ‘तिष्ठन् ‘वैडूर्यो' मणिविशेष: काचाश्च ते मणयश्च काचमणय: कुत्सिताः काचमणयः काचमणिकाः तैः उत-प्राबल्येन मिश्रः 'काचमणिकोन्मिश्रः 'नोपैति' न याति ‘काचभावं' काचधर्म ‘प्राधान्यगुणेन' वैमल्यगुणेन 'निजेन' आत्मीयेन, एवं सुसाधुरपि पार्श्वस्थादिभिर्न यास्यतीति गाथार्थः ॥ ७३२ ॥ तथा
सुचिरंपि अच्छमाणो, नलथंभो उच्छुवाडमज्झम्मि ।
कीस न जायइ महुरो ?, जइ संसग्गी पमाणं ते ॥७३३ ।। वृत्तिः- 'सुचिरमपि' प्रभूतमपि कालं ‘तिष्ठन् ‘नलस्तम्बो' वृक्षविशेष: 'इक्षुवाटमध्ये' इक्षुसंसर्गात् 'किमिति न जायते मधुरः ?, यदि संसर्गी प्रमाणं तवेति' गाथार्थः ।। ७३३ ।।
અહીં પ્રશ્નકાર પ્રશ્ન કરે છે–
વૈડૂર્યમણિ ખરાબ કાચમણિની (= હલકા મણિની) સાથે લાંબા કાળ સુધી રહે છે, છતાં પોતાના નિર્મળગુણના પ્રભાવથી કાચ જેવો બની જતો નથી, એ પ્રમાણે સુસાધુ પણ પાસસ્થા આદિની સાથે સંબંધ રાખવા છતાં તેમના જેવો નહિ બને. તથા જો તમે સંગને (સંગની અસર થાય છે એ નિયમને) પ્રમાણ માનો છો તો જલસ્તંબ વૃક્ષ શેરડીના વાડામાં શેરડીની સાથે રહેતો डोवाथी शेरना संगथी भ५२ उम जनतो 'नथी ? [७७२-७33] अत्रोत्तरमाह
भावुग अभावुगाणि अ, लोए दुविहाणि होति दव्वाणि ।
वेरुलिओ तत्थ मणी, अभावुगो अन्नदव्वेहिं ॥ ७३४ ॥ वृत्तिः- भाव्यन्ते-प्रतियोगिना स्वगुणैरात्मभावमापाद्यन्त इति भाव्यानि-वेल्लुकादीनि प्राकृतशैल्या भावुकान्युच्यन्ते, अथवा प्रतियोगिनि सति तद्गुणापेक्षया तथाभवनशीलानि 'भावुकानि', 'लषपतपदस्थाभूवृषे' त्यादावुकञ् ताच्छोलिकत्वादिति, तद्विपरीतानि अभाव्यानि'૧. ઓઘનિર્યુક્તિ ગાથા ૭૭૨ વગેરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org