________________ - ( ર ) મોહનરતે તિઃ અથ દ્વિતઃ સ / शंकरः कर्मसंहाराद् विष्णुः सद्धर्मरक्षणात् / ब्रह्मा धर्मोत्पादकत्वाद् यः स वो दिशतु श्रियम् // 1 // સર્ગબી. કર્મરૂપ શત્રુને સંહાર કરીને પોતે સિદ્ધ થયા છે તેથી, અથવા સેવા કરનારા ભવ્યજનોના ભારે કમને સંહાર કરે છે માટે જે શંકર કહેવાય છે, સદ્ધર્મનું રક્ષણ કરે છે તેથી વિષ્ણુ કહેવાય છે. અને લેપ પામેલા ધર્મને ફરીથી ઉદય કરે છે તેથી જે બ્રહ્મા કહેવાય છે, એ જે કઈ દેવાધિદેવ છે, તે તમને સ્વર્ગાદિ સુખ આપ. 1. इतश्च भारते देशो मरुनामा मनोहरः। गुणाधिकं यदुदकं वीक्ष्यागाद्धनतां घृतम् // 2 // આ તરફ ભરતખંડમાં મસ (મારવાડ) નામે દેશ છે, તે દેશના પાણીમાં પિતાના કરતાં વધારે ગુણ છે, એમ જાણીને જ જાણે ઘી પણ ઘાડું થઈ ગયું હેયની શું ? 2. सुकृतैकनिधौ यस्मिन् प्रायो जानपदा जनाः। पूर्णायुषोऽतिबलिन-स्तथाधिव्याधिवर्जिताः // 3 // - પુણ્યને જાણે ભંડારજ એવા તે દેશના રહીશ લેકે ઘણું કરીને પૂર્ણ ખાવાળા, ઘણા મજબૂત તેમજ મનની તથા શરીરની વ્યાધિ વગરના હોય છે. 3. यन्मात्रावद्धेम मेरौ ततः स मात्रयाङ्कितः। अमात्रमस्मिंस्तेनायं मरुरित्यभिधीयते // 4 // - મેરુપર્વત ઉપર રહેલું સોનું માત્રાવાળું (જેની ગણતરી કરી શકાય એટલું) છે. તેથી મેરુ' શબ્દમાં 'માત્રા આવી છે, પણ આ મરદેશમાં તો સોનાની મા" ( ગણતરી) નથી, તેથી મરુ' શબ્દ માત્રા વગરને કહેવાય છે. 4. 1 “મેરુ " શબ્દમાં ‘મ” ઉપર માત્રા છે તે લઈને આ કલ્પના કરેલ છે. 2 “મર” શ” મ” ઉપર માત્રા નથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust