________________ (24) मोहनचरिते प्रथमः सर्गः। मा मा जनाः पतत संसृतिदुस्तराब्धौ संयच्छतेन्द्रियगणं श्रयतात्मधर्मम् / / इत्येवमाप्तवचनादुपदेष्टुकामो मामेति वाक्यमवदप्रथमं किलासौ // 98 // તે બાલક પ્રથમ “મામા” એ શબ્દ બોલવા લાગે તેથી તેણે એમ જ. ણાવ્યું કે, હે ભવ્યલેકે ! તમે આ દુસ્તર ભવસાગરમાં મા પડો, મા પડે, તથા ઇંદ્રિના સમુદાયને તાબામાં રાખે, અને આત્મધર્મને આશ્રય કરો. 98. विज्ञाय वाग्मिनमथो सुतमात्मनीनं सदासरे स बदरो मुदितो नितान्तम् / विद्याः कलाश्च परिशीलयितुं बुधानु मत्या तु लौकिकगुरोः कर आर्पयत्तम् // 99 // તે ઉપરાંત બદારમલ પિતાને પુત્ર સારી પેઠે બોલતાં શીખે એમ જાણીને ઘણે આનંદ પામ્યા અને વિદ્વાનની અનમેદનાથી સારા મુહૂર્તઉપર વિદ્યાને તથા કલાને અભ્યાસ કરાવવા માટે તેણે તેને મેહેતાજીને સોં. 99. यद्यद्यथा गुरुरुवाच यथानुपूर्वि तत्तत्तथा सपदि सोऽपि विदांचकार / . .. छाया न मृन्मयतले लभते प्रतिष्ठां शुद्धे तु दर्पणतले सुलभावकाशा // 10 // મહેતાજીએ જે જે પાઠ જે જે પ્રમાણે કહ્યા, તે તે પાઠ તેમમાણે તેણે જલદીથી સમજી લીધા. ઠીક જ છે, પ્રતિબિંબ કંઈ જમીન ઉપર પડતું નથી; તે याच्या सरीसमiot ५डे छ. 100.. ... ... ... इति विशदविशालप्रज्ञया मान्ययायं .......... P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust