________________ ( 12 ) " મનથતિ પ્રથા સદા - દાંત નહીં હોવાથી હાસ્યની સુંદર કાન્તિ જે ઉપર દેખાય છે, પાકા ગીલે જેવા બે હોઠ જેની અંદર રહ્યા છે, એવા તે બાલકના સહામણું મુખ આગળ જેના દડાની અંદર રહેલા સફેત તંતુ નખે કરીને તેડી નાખ્યા છે એવા રાતા કમળની શોભા ફિકી પડી ગઈ. 91. मासेषु पञ्चस्वथ निर्गतेषु पञ्चाङ्गशुद्धे दिवसेऽतिहृष्टः। सज्ञातिव! बदरो व्यधत्त क्षीरौदनप्राशनकर्म सूनोः // 92 // તે ઉપરાંત પાંચ મહિના વીતી ગયે છતે છઠે મહિને સારો દિવસ જોઈને બદારમલે ઘણા હરખથી જ્ઞાતિલાને બેલાવીને તે બાલકને અન્નપ્રાશન (ચાટણ) કરવાને ઉત્સવ કર્યો. 92. वैमानिकेष्वेषु भवाः कियन्तो भोग्या मयेतीक्षितुमेव मन्ये / षण्मासमेकाग्रदृशैव सोऽय मुत्तानशाय्यूलमपश्यदभ्रम् // 93 // તે બાલક બાલસ્વભાવથી ચત્તા પડીને છ મહિના સુધી એકી નજરે આકાશ તરફજ જેતે રહ્યો. એ ઉપરથી એમ લાગે છે કે, ઉપર રહેલા વૈમાનીક દેવલીકેમાં મારે હજી કેટલા ભવ ભેગવા બાકી રહ્યા છે, એ જેવાનેવાસ્તેજ કે શું, એકા નજરે તે ટગમગ ઊંચે જોઈ રહ્યો. 93. नीचैः कियद्वारमहं पुरागाિિત્ત પ્રસંશ્યામ વાંઢા अधोमुखीभूय ततो ददर्श . संवेगकृत्पूर्वभवज्ञता हि // 94 // છ મહિના વીતી ગયા પછી તે બાલક ઉો પડીને નીચે જવા લાગ્યો. આ ઉપરથી એવી કલ્પના થાય છે કે હું આ અનાદિ સંસારની અંદર કેટલીવાર " P.P.AC. Gunratnasuri M.S.