________________ .......... भडनयरित्र सर्ग पहेत.... (21) ....... - व्यधत्त सूनोरभिधानमादरा- ... : जनेषु यन्मोहन इत्युदीर्यते॥ 88 // જન્મથી અગિયાર દિવસ વીતી ગયે છતે બદારમલે માંગલીક ઉત્સવ કરીને પુત્રનું આદરથી “મોહન” એવું નામ પાડયું, જે હાલ લેકમાં પ્રસિદ્ધપણે सोसाय छे. 88. यथा कलावान् कलयैधते सिते यथा क्षुपः प्रावृषि पत्रलेखया / तथैष बाल्ये कलयाभ्यवर्धत सन्तः शनैः सत्पदमाक्रमन्ति यत् // 89 // જેમ શુક્લ પક્ષમાં ચંદ્રમાં એક એક કલા રોજ વધે છે, અથવા માસામાં રેપા એક એકેક ફણગાથી જેમ ધીરે ધીરે વધે છે, તેમ આ મેહનજી પણ બાલકપણમાં હળવે હળવે વધવા માંડ્યા. ઠીક જ છે; કારણ સારા પુરુષ હળવે હળવેજ આગળ પગલું ભરે છે. 89. आस्येन सोमं त्वधरेण बिम्बं पद्धयां कराभ्याममलं सरोजम् / कण्ठेन कम्बु च जिगाय बालः - कर्माणि जेतुं तुलना किलेयम् // 90 // પછી આ બાલકે પિતાનામુખે કરીને ચંદ્રમાને, હેઠે કરીને પાકા ગીડાને પગે કરીને તરત ફુટેલા રાતા કમળને અને કંઠે કરીને શંખને જીત્યા. એ ઉપરથી, એમ લાગે છે કે, આવતા કાલમાં જે કર્મો જીતવાનો છે તેની તુલના કરી. 90. स दन्तहीनस्मितचारुकान्तिना मुखेन बिम्बोष्ठपुटेन हारिणा।। अधश्चकाराभिनवाम्बुजन्मनः .... ___.. श्रियां नखालूनमृणालसंततेः॥ 91 // .... , * .88. . P.R.AC. Gunratnasa Sun in Aaradhak Trust