________________ મોહનચરિત્ર સર્ગ પહેલે. લેકમાં ગયે હતો તેની ગણતરી કરવાને વાસ્તેજ કે શું ? તે નીચે જોઈ રહ્યો. બરાબર છે, કારણ કે, સારા તથા નરસા પૂર્વભવે જાણવાથી સંવેગ ઉપજે છે. 94, ततोऽष्टमे मास्युदपद्यतास्य दन्तद्वयं कुन्दनिभं सुतीक्ष्णम् / स्यादत्सरेऽयं द्विगुणाष्टमाने दान्तोऽयमित्येवमसूसुचद्यत् // 95 // આઠમે મહિને તે બાલકને બે દાંત આવ્યા તે આકાર અને રંગથી કુંદકુ લની કલી જેવા અને ઘણા અણીઆરા હતા. આ ઉપરથી એમ લાગે છે કે, આ બાલક આઠને બમણા કરવાથી જેટલી સંખ્યા થાય તેટલામે વર્ષે (સોળમે વરસે) દિક્ષા લેશે, એવું આ આઠમે મહિને થયેલા બે દાંતે જણાવ્યું. 95. भवे चतुर्गत्युपलक्षितेऽहमनन्तवारं निजकर्मणागाम् / जानुद्वयेनापि करद्वयेन रिङ्गन्मुदेत्येवमचीकथत्सः // 96 // તે બાલકે હરખથી બે ઢીંચણ અને બે હાથે કરીને યુટણી કરતાં એમ સૂચવ્યું કે, હું આ ચાર ગતિવાળા સંસારમાં અનંતકાળ સુધી પોતાના કર્મ કરીને ભ . 96. गतिदयं देवनराभिधानं शिष्टं ममेति प्रकटीचिकीर्षुः। करं जनन्या अवलम्ब्य गन्तु मैच्छत्पदाभ्यामसकृत्स्खलन्सः॥९७॥ તે બાલક વારંવાર ગબડી પડતો હતો તે પણ માને હાથ પકડીને બે પગે ચાલવાનું મન કરવા લાગે. એ ઉપરથી એ તર્ક થાય છે કે, “મારી દેવતાની તથા મનુષ્યની એ બેજ ગતિ બાકી રહી છે. એવી વાત તે બાલકે પ્રગટ કરી, 97. 2.P.ACGunratnasun MS GUN Gun Aaradhak