________________
મહિલા મહોય. તુવંતીના ધર્મ
અભડાયાથી ચોથા દિવસ સુધી પુરૂષનું મહ જેવું નહીં, આંજણ આંજવું નહીં, પીઠી ચળવી નહીં, સ્નાન કરવું-ન્હાવું નહીં, રાવું નહીં, ઉચે સાદે બેલવું નહીં, દિવસે સુવું નહીં, વધારે હસવું નહીં, માલેશ કરે નહીં, ભયંકર શબ્દ સાંભળવા નહીં, ગાવું નહીં, દેડવું નહીં, બહુ બલબલ કરવું નહીં, વાસી ભેજન કરવું નહીં, માટી પત્થર કે લાકડાના વાસણ કે પતરાળા વગર બીજા વાસણમાં જમવું નહીં, તેમજ બહુ ઉછું, બહુ તીખું, બહુ કડવું, બહુ કષાયલું, બહુ ખાટું, બહુ મીઠું, બહુ ચીકણું, બહુ લૂખું, બહુ નરમ અને બહુ કઠણભેજન પણ કરવું નહીં. કેમકે-રજસ્વળા દહાડે વિશેષ સુએ તે તે કાળથી પ્રાપ્ત થયેલી પ્રજા ઉઘણુસી થાય છે. જે રજસ્વળા કાજળ આંજે તેના સંતાને આંધળા થાય, જે રૂએ તે દષ્ટિ વિકારવાળી પ્રજા પાકે, જે ન્હાય અથવા ઉવટાણું કરે તે સંતતિ દુર્બળ થાય, તેલને માલેશ કરે તે કેરેગવાળી સંતતિ થાય, નખ ઉતારે તે ખરાબ નખવાળી પ્રજા થાય, દડે તે તિવ્ર સંતતિ થાય, હસે તો છેકરાના હેઠ-દાંતતાળવું-જીભ કાળાં થાય, બહુ બોલવાથી લબાડ સંતતી નીવડે, તેપ વગેરેના ભયંકર શબ્દ સાંભળવાથી કે ઘાંટા કહાડી બોલવાથી બાળકે બેહેરાં થાય, અત્યંત પવન ખાવાથી તોફાની સંતતી થાય, કુસ્તી વગેરે બહુ શ્રમવાળાં કામ કરવાથી મસ્તીબેર-શેતાન-દીવાની પ્રજા પાકે, પૃથ્વી દે તે છોકરું જ્યાં ત્યાં ગબડી પડે અને લખવા ચિતરવાથી બાળક ડગમગતે ચાલનાર થાય. માટે જ સારા સંતાનની ઈચ્છા રાખનારી સુશીલ બહેનેએ રૂતુવાળા ત્રણ દિવસની અને ગર્ભ રહ્યા પછી પ્રસવકાળ સુધી ઉપર કહેલા નિયમો પ્રમાણે વર્તવું એગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com