________________
૪૮
મહિલા મહાય.
વિન્ન ન આવી પડે તે ) ભોગવી શકે છે. ખાળક હાય તેજ માટું થાય છે, માટે માટા કરતાં ન્યુન નહીં પણ વિશેષ સભાળ રાખવીજ ઘટિત છે.
બાળકને શી રીતે ઉછેરવાં ?
આપણા ભવિષ્યની તમામ પ્રકારની ચડતીના પાયા નાખવા માટે સહુથી પહેલાં પાતાનાં ખાળકોને ઉછેરવાનુ જ્ઞાન મેળવવુ' અને તેમને નિયમ યુક્ત ઉછેરવામાં સ્ત્રી પુરૂષોએ ખાસ લક્ષ આપવું, કે જેથી પાતાની પેાતાના બાળકની, પોતાના દેશની અને પોતાના ધર્મની ઉન્નતિ શાભાના શિખરને શેશભાવનારી નીવડે છે, કેમકે પેાતાના ઉંચા સંકલ્પાદ્વાશ બાળકના શરીર અને મન ઉપર ઉત્તમ અસર પહોંચાડવી એજ મુખ્ય મતલખ છે, અને હમેશાં બાળકના માબાપે એ તેને હાથમાં લેતી વખતે તેની તરફ્ નિગાડુ કરતી વખતે તે બાળક બળવંત, બુદ્ધિવંત, ગુણવંત, ત્રિચાકળાવંત અને ચતુર થાએ એવીજ સબળ સકલ્પ વૃત્તિથી વવું, તેા તેથી ઘણુંજ ઉત્તમ પરિણામ આવે છે.
હમેશાં જન્મથી એક વર્ષ ખાળક થાય ત્યાં સુધી માઅકની દરેક બાબતમાં ઘણી કાળજી સાથે સ ંભાળ રાખવાની જરૂર છે અને એક વ તુ થયા પછી જો કે ધાસ્તી આછી થાય છે તે પણ પાંચ વર્ષનું થાય ત્યાંસુધી વધારે કાળજી રાખવાની જરૂર છે. જો પાંચ વર્ષ સારી માવજતથી બાળકાને ઉછેરવામાં આવ્યાં હાય. તે પછી તેઓના જીવનને ભાગ્યે જ જોખમદારી રહે છે. સત્તાવાર સરકારી ‘ રીપોર્ટ ’ તરફ ધ્યાન દેશે! તે તે ઉપરથી પણ જણાઇ નિશ્ચય થઈ આવશે કે જીવતાં જન્મેલાં આળકાની સંખ્યામાંથી અરા અરધ તા પાંચ વર્ષની ઉમ્મર થતાં પહેલાંજ મરણને શરણ થયેલાં જ જણાશે. એટલાં બધાં પાંચ વર્ષની અ'દર ઉમ્મરનાં ખાળકો શાથી મરી ગયાં હશે? આ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com