________________
મહિલા મહદય.
લગ્નશુદ્ધિ હોય ત્યારે કાન વિંધાવવા. એમાં પણ લગ્નશુદ્ધિમાં ૩-૧૧ ભુવને શુભ ગ્રહ હય, શુભ ગ્રહના સ્થાનમાં પાપગ્રહે ન હોય તે વખતે કાન વીંધાવવા. કેશવપન સંસ્કાર–
જન્મથી સવા વર્ષનું બાળક થાય તે વખતે તેના વાળ ઉતરાવવા. અને તે જે દિવસે મૃગશિરા, પુનર્વસુ, હસ્ત, ચિત્રા,
સ્વાતિ, જ્યેષ્ઠા, શ્રવણ, ઘનિષ્ઠા અને રેવતી એઓ પૈકીનું નક્ષત્ર હેય, ૧-૨-૩-૫-૭-૧૦-૧૧-૧૩ એ પૈકીની તિથિ હોય, સેમ, બુધ કે શુકવાર હાય, તે દિવસે ચંદ્રબળ જોઈ બાળ વાળ ઉતરાવવા. જે રૂમાલમાં વાળ ઉતરાવ્યા હોય તેમાં રૂપાનાણું નાખી, હજામને ખુશ કરે. પછી બાળકનું માથું ગધથી ધોઈ સાફ પાણીથી સાફ શુદ્ધ કરી હુવરાવી, સ્વજન સ્વજનેને જમાડવાને બંદેબરૂં કરે અને દેવગુરૂ ધર્મની પવિત્ર ભક્તિ (દ્રવ્યભાવથી) કરી આનંદ પ્રાપ્ત કર. ઉપનયન સંસ્કાર
આઠ વર્ષની ઉમ્મરને થતાં ઉપનયન સંસ્કાર કરે. (પહેલાં તે વિધિ સહિત જેને પવિત (જેનેઈ) આપવામાં આવતું હતું. પણ હવે તે રિવાજ બંધ પાડવામાં આવે છે. અને ફકત પૂજા પ્રસંગે જઈ પેડે અંતરવાસી રાખે છે) ઉપનયન સંસ્કાર કરવામાં આવે તે દિવસે અશ્વિની, મૃગશિરા, પુનર્વસુ, પુષ્પ, હસ્ત, ચિત્રા, સ્વાતિ, શ્રવણ, ધનિષ્ઠા અને રેવતી એ પિકીનું નક્ષત્ર હોય, ૨-૩-૫-૭–૧૦-૧૩ એતિથિ પૈકીની તિથિ હોય, બુધ, ગુરૂ, શુક, એ વાર પૈકીને વાર હોય કે તે દિવસે) નિથ ગુરૂની પાસે બાળકને લઈ જઈ સ્વધર્મ મંત્રનો વાસક્ષેપ કરાવે. કેમકે જઈ આવ્યા પછી બ્રાહાણ, ક્ષત્રી, વૈશ્ય, ધર્મસંસ્કારી થયાં ગણાય છે, તેમજ શ્રાવક વાસક્ષેપ કરાવ્યા પછી જેની ગણાય છે અને મહમેદને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com