________________
૧ર મહિલા મહોદય
: - સ્ત્રીઓની હાલત સુધારવા સંબધી ચાલતા જમાનાને લગતા કેટલાક ઉપાયે, અને તેને અમલમાં લેવાની
જરૂરી બાબતના બે બેલે.
૧ માબાપે પિતાની છડીઓને પાંચ વર્ષ પછીથી તે ૨૨ વર્ષ લગી ઉત્તમ વિદ્યાભ્યાસ કરાવે. અને તેથી સેળ - વર્ષ સુધી તમામ ઘર તથા સંસાર ચલાવવાની રીતિઓ
હેતુ સહિત સમજાવવી. * ૨ તે પછી પ્રવીણ થયેલી પુત્રીને લાયક વર (રૂપ ગુણ સંપન્ન હોય તેવા) ની સાથે તેણીની પસંદગી (ખાનગીપણે જાણ થઈ તે પ્રમાણે પરણાવવી કે જેથી ભવિષ્યમાં ઘરસંસાર સુખી અને સંપીલ નીવડે, નહીં તે ઉમર રૂપગુંણ વગેરે વિપરીત હોવાથી ભુંગળ વિનાની ભવાઈ થતાં અને રોદડાં
તાં જીદગી પૂરી થાય છે અને માબાપને બળાપ કળાપ પ્રાપ્ત થાય છે.
૩ ફક્ત લાંબા લાંબા ઘુંઘટા કહાડવામાં અને બીજા સાથે મન રહેવામાં લાજ માનેલ છે તેને જ પકડી ન રહેતાં સાચી લાજ કે સદા સભ્યતામાં રહેવું, કઈ પણ વખતે અપશબ્દ વગેરેનો ઉપયોગ ન કરે. વિવાહ વખતે, હેળીને વખતે અને રોવા કૂટવા વખતે તથા ધણુ સાથે ધાંધલ મચાવા વખતે જીભને કાબૂમાં રાખી રહેવું, અને પ્રજા નઠારી પાકી કુખને ન લજવે તેની કાળજી રાખવી નહીં તે એ બધી શરમાવા લાયક બાબત છે.
૪ સુંદરીઓને સંગ્રહસ્થાન, રેલવે, તાર, ટંકશાળ, ગેદી, બાગબગીચા, બંગલા, અને મીલે વગેરે કારખાનાં તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com