________________
સપ્તમ-પરિચ્છેદ.
૧૫
તેવાં ઉડાઉ–નકામાં ખર્ચ કરાવવા માટે હઠ ન લેતાં મના કરી, દેશ અને જ્ઞાતીને સુધારે થાય તે કામમાં ધનનો સદુપયોગ કરાવવા સ્ત્રીઓએ જ હઠ લેવી કે જેથી તે રિવાજ રહેતે રહેતે બંધ પડી જાય. એવી બાબતમાં સ્ત્રીઓજ કાંતે પિતાનું બહાર સારૂં દેખાડવા હઠ ત્યે છેઅથવા તે તેમ કરતાં ધણીને હઠ સહિત સ્ત્રીઓ જ મના કરતી નથી, જેથી એ રિવાજ ચાલુ રહેવા પામે છે. જે સ્ત્રીઓ ધારે તે ગમે તે રિવાજ કે કાયદે બંધ પાડવામાં ફતેહ મેળવી શકે ! માટે તેવી બાબતમાં સ્ત્રીઓનું ધ્યાન ખેંચવું.
૧૧ છોડીઓને વિદ્યાકળાની પૂર્ણ કેળવણી આપવી, હેજ વાંચતા લખતા આવડ્યું કે કામ કરાવવાની લાલચે નિશાબેથી ઉઠાડી લેવી નહીં. અધુરી કેળવણી અનર્થકારીણી છે, માટે પૂરી આપવી. સારી સેબતમાં રાખવી અને પાડોશીઓ બેટી લાલપાળ બતાવી ખરાબ તાલીમ આપતા હોય તે તેમ ન કરવાની સખ્ત મના કરવી, કે તેવાઓની સેબતથી તેણુંએને દૂર રાખવી, જેથી ખરાબ અસર કુમળા હૃદયમાં ઘર કરી ન બેસે. તેમજ નીતિ સદાચારની વાતે વધારે સંભળાવી તેણુઓને બેધ સહિત લક્ષ લેવાની આદત પડાવવી.
- ૧૨ પુરૂષએ પણ સ્ત્રીને પગની મોજડી જેવી કે વૈતરી જેવી ન સમજતાં તેણીને પિતાના ગૃહરાજ્યને સાચો કારભારી સમજી તેણીની સાથે સંતોષથી સલાહથી વર્તવું. તેણીને શંકા આવે એવી રીતે બીજા બૈરાઓના સહવાસમાં રહેવું નહીં. તેણીને પિતાની જાતે નીતિ રીતિ હરેની કૃતિ. બતાવી પ્રીતિસહ પ્રવીણ બનાવવી, અને અતિ આનંદ આપ.
૧૩ સ્ત્રીઓને પતિએ પ્રેમબંધનથી બાંધી લઈ પછી ભલે હરવા ફરવાની ઘટતી છુટ આપવી, જેથી તન્દુરસ્તીમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com