________________
૧૭૪
મહિલા મહેય.
જર-ધર્મ સંબંધી પુસ્તકને સાર ગ્રહણ કરાવવા અને નવી શોધ તરફ મનને દેરાવવા પ્રયાસ કરો. સંતાનને ખરાબ સેબતે ન જવા દેતાં તેઓને ભણાવી વિવેકવંત બનાવી લેવાની ભલામણ કરી તેણીને આનંદ આપ, અને નકામી વાત તરફ લક્ષ ન આપવાની તાકીદ આપવી. - ૮ સ્ત્રીઓને પિતાના મંડળમાં વિદ્યાહુન્નર-નીતિ વધવાની, છોકરાઓને સારો અભ્યાસ કરાવવાની, અને વિવિધ કામે તથા ઘરકામ સહેલાઈથી સારા કરવવિષે ચર્ચાકરાવવી. તેઓએ નકામી ઠઠ્ઠાબાજી રમ્મત ને કુથલીમાં કદી અમૂલ્ય વખતને ભેગ આપ નહીં અને સમયેચિત કામ કરવામાં તત્પર ૨હેવું. નહીં કે “ચાર મળે એટલા તો ઘરના વાળ એટલા, મેંઘા કરી દે જેટલા અને દુ:ખના આપે પિટલા.” “વાતે પાપડ વાતે વડી, ને વાતે રાંડ ગધાડે ચડી” એવી વાત કરી ફજેત થવું.
૯ રવા-ફૂટવાની અને અર્થહીન નકામાં ગાણું ગાવાની તથા વધારે પડતું બોલવાની બુરી ટેવને નુકશાન કરનાર ગણી બંધ પાડવી. રેવા ફૂટવાથી આધ્યાનમાં વધારે થતાં પોતે અને પિતાના ચારા મરનાર જનને નીચ ગતિનાં ભાગી થવાને માર્ગ હાથ ધરાય છે, તે મરનારનું ભલું કરવાને બદલે મુવા પછી પણ તેનું ભૂંડું કરવા ધમાલ મચાવવી એ તદ્દન રીતે દુષ્ટ જનની વર્તણુંક જેવું કામ છે, માટે સજજડ થઈ તેનું ભલું ચાહવા તેમ ન કરતાં ધર્મકરણ દાન પુન્ય વગેરે કરી મરનારના અને પિતાના આત્માને સદગતીને ભાગી બનાવ.
૧૦ ન્યાત-વરા–કર-કિરિયાવર જેમ બને તેમ ઓછા ખર્ચના કરી સ્ત્રીઓને નીતિનું અને છેડીએને વિદ્યાકળાનું જ્ઞાન મળે તેવા કામમાં ખર્ચવાનો રિવાજ રાખવે. અર્થાત પુરૂષને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com