________________
હક
.
મહિલા મહદય.
અને વિચાર વિવેકાદિમાં વૃદ્ધિ થાય છે, અને ઘરમાં જ ગોંધી રાખવાથી માંદા જેવી ને મૂર્ખ જેવી રહે છે, એથી તે સારા જનમાં માન મેળવી શકતી નથી, માટે યોગ્ય છુટ આપવી.
૧૪ વિદ્વાન લેખકે-કવિ-પંડિતએ સ્ત્રી સુધારા સંબંધીનાં પુષ્કળ પુસ્તક રચવાં અને ઉપદેશકેએ–ધર્મગુરૂઓએ સી સુધારા બાબતને સચ્ચેટ અસરકરના ઉપદેશ ફેલાવવા સ્થળે સ્થળે સભાઓ ભરી સ્ત્રી પુરૂષને સ્ત્રી સુધારાના લા સમજાવવા ભગીરથ યત્ન આદર.
૧૫ સ્ત્રીઓએ કુસંગતી તછ સત્સંગતીમાં સદા મશગુલ રહેવું. ઘરકામમાં કુશળ બની, નવીન યુક્તિઓ શોધી, વિદ્વાન દ્વારા થયેલા સંદેહનું સમાધાન કરી સ્વાર્થ પરમાર્થમાં તત્પર રહેવું.
૧૬ વિધવાઓને કે ગરીબ સ્ત્રીઓને ખાનપાનને ઘટતે વ્યવહાર નભી શકે તેવા ફુડ ખેલી તેણીઓને ધધે લગાડી કુમાર્ગને જ અંત આણવે. - ૧૭ દેશ સુધારાની બાબતમાં સ્ત્રીઓનું ધ્યાન ખેંચવું અથવા સ્ત્રીઓએ ધ્યાન દેવું કે જેમ સ્વદેશી વસ્ત્ર-સ્વદેશી ચીજ (સ્વદેશી ખાંડ સાકર બંગડી છત્રી વગેરે મળતી ચીજો) અને સ્વદેશોન્નતિનાં ગીત ગરબા ગાવા વગેરેનો ઉપયોગ કરવાને દઢ વિચાર જે સ્ત્રીએ જ કરી બેસે તો બેશક પુરૂષે થોડા વખતમાં જ તે હઠને આદર આપે, કેમકે તેમાં પુરૂષોને પુષ્કળ લાભ સમાયેલું છે તે લાભની વાતમાં કેરું ધ્યાન નહીં આપે? સીએ હઠ લઈ બેસે કે મારે તે વિદેશી વસ્તુ જ જોઈએ મને દેશીપર પાર નથી તે પુરૂષને દેશી વસ્તુ પર પ્યાર હોય તે પણ રેજના કંકાસને લીધે તે ચીજ લાવી આપે છે અને પિતે પણ લાચારી સાથે ખાંડ વગેરે વિદેશી ચીજોને ઉપગ બંધ પાડી શકતા નથી, માટે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com