Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office
View full book text
________________
૧૭૮
મહિલા મહેય ' : હો તન અવર હિતાર્થ, ધન્ય જન્મ ધરિયા! કદિ કર્યું નહિ પરમાર્થ, એ શિદ અવતરિયા? ૪ ધાર્યો જેણે અહિંસા ધર્મ, ધન્ય જનમ ધરિયા! કય હિંસાદિક હુકમ, એ શિદ અવતરિયા? છે સ્વધર્મમાં અતિ ચુસ્ત, ધન્ય જનમ ધરિયા ! શુભ કામમાં અતિશે ચુસ્ત, એ શિદ અવતરિયા? ૬ કરે ભારતનું કલ્યાણ, ધન્ય જનમ ધરિયા! ઘરને થઈ વાળે ઘાણ, એ શિદ અવતરિયા ૭ બેલ્યા જે પાળે બોલ, ધન્ય જનમ ધરિયા ! કરે બોલ્યા બેલ અબેલ, એ શિદ અવતરિયા? છે બાળચંદ્ર સધ, ધન્ય જનમ ધરિયા! શ્રેય પંથને ન કરે છે, એ શિદ અવતરિયા .. - ૯
સમાપ્ત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com

Page Navigation
1 ... 192 193 194 195 196