SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ મહિલા મહેય ' : હો તન અવર હિતાર્થ, ધન્ય જન્મ ધરિયા! કદિ કર્યું નહિ પરમાર્થ, એ શિદ અવતરિયા? ૪ ધાર્યો જેણે અહિંસા ધર્મ, ધન્ય જનમ ધરિયા! કય હિંસાદિક હુકમ, એ શિદ અવતરિયા? છે સ્વધર્મમાં અતિ ચુસ્ત, ધન્ય જનમ ધરિયા ! શુભ કામમાં અતિશે ચુસ્ત, એ શિદ અવતરિયા? ૬ કરે ભારતનું કલ્યાણ, ધન્ય જનમ ધરિયા! ઘરને થઈ વાળે ઘાણ, એ શિદ અવતરિયા ૭ બેલ્યા જે પાળે બોલ, ધન્ય જનમ ધરિયા ! કરે બોલ્યા બેલ અબેલ, એ શિદ અવતરિયા? છે બાળચંદ્ર સધ, ધન્ય જનમ ધરિયા! શ્રેય પંથને ન કરે છે, એ શિદ અવતરિયા .. - ૯ સમાપ્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com
SR No.034955
Book TitleMahimla Mahodaya
Original Sutra AuthorN/A
AuthorBalvijay Maharaj
PublisherJain Patra Office
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy