________________
સસમ-પરિએજ.
૧૭
સ્ત્રીઓને જ જે સ્વદેશદયને સાચે રંગ લાગે તે બેશક હિંદનાં બધાં દુઃખો ભાગે ને વિજયની નેબત વાગે!
૧૮ વહેમતંત્રથી સ્ત્રીઓને જેમ બને તેમ દૂર રાખવી. - ૧૯ તેણીઓને માસિકે-ન્યૂસપેપર-ઈતિહાસે-યુદ્ધ વગેરે વાંચવાની ફરજ પાડવી જેથી હેલું જ્ઞાન થતાં સારે સુધારે થાય.
- ૨૦ પુસ્તક પ્રકટ કરી–ન્યૂસપેપર ચલાવી–સમાજે ભરી સ્ત્રીઓએ સ્ત્રીઓના કર્તવ્ય અને ફરજ બજાવવાને અસરકારક દાખલા દલીલે સાથ બોધને ફેલાવે કરે. અને પુરૂએ તેમાં તન મન ધનથી મદદગાર થવું.
૨૧ સ્ત્રીઓએ કાયદા સંબંધી જ્ઞાન મેળવવું, જાતે હરે હાથ ધરવા, બાળક બાળકીઓને શાસ્ત્ર શર્માદિ વિષા કળાની ઉંચી તાલીમ આપી બહાદુર બનાવવા અને સંસારમાં પિતાને પહેલો દરજજો પૂર્વની પેઠે પ્રાપ્ત કર.
આ પ્રમાણે સુધારાને ચગ્ય અમલ કરવાથી થોડાક સમયમાં ભારતવર્ષની ભવ્ય ભાગ્યદશા ખિલી સર્વને આનંદ આપશે. અને સઘળાં કષ્ટ કાપશે. અસ્તુ!
-
ગરબી.
(પડવેએ પહેલું નેરતુ ગુણ ગરબી લે એ રાહ.) દિલ ધરી સ્વદેશની દાઝ, ધન્ય જનમ ધરિયા ! કર્યા દેશદ્રોહીનાં કાજ, એ શિદ અવતરિયા? વાવર્ય પરહિત નિત વિત્ત, ધન્ય જનમ ધરિયા ! ચાર્યું સંસ્કૃતમાં ચિત્ત, એ શિદ અવતરિયા ? જેને જગત વદે જ્યકાર, ઘન્ય જનમ ધરિયા ! ભર્યા ભંડાઈના ભંડાર, એ શિદ અવતરિયા?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com