________________ જો તમારે સંસારમાં સ્વર્ગ જોઈતું હોય તે સ્ત્રીવર્ગને સંસ્કારીત કરે જેમ કરવા માટે સૌથી સારું સાધન. સ્ત્રી સુખ દર્પણ, નું વાંચન સ્ત્રી વર્ગમાં ફેલાવવાથી થશે. કેમ કે તેમાં સ્ત્રી ઉપગી નૈતિક વ્યવહારિક બેધક વાર્તાઓ, સ્ત્રીકર્તવ્યના પાઠ-ઉદ્યોગો કા–પ્રાચિન મહાન સતિઓના ચરિત્ર-ઈતિહાસ અને ઘરગથે અનેક વિષયોને સંગ્રહ આવે છે અને વળી તે દરેક વિષયને લગતા ચિત્રે. આપીને આકર્ષક તેમજ સરલ કરવામાં આવે છે. આ માસિક તદન નિયમીત રીતે પ્રગટ થાય છે અને દેશના સમર્થ આગેવા-વિદ્વાને એક અવાજે તેની પ્રસંશા કરે છે. ખાસ ખૂબી એ છે કે દેશમાં ઉપયોગી બનતા બનાવે અને હિલચાલેના સંપૂર્ણ ખબરેને સંગ્રહ તેમાં એવી રીતે ચુંટાય છે કે તે વાંચનારને બીજા કેઈપણ સ્ત્રી ઉપયોગી સાહિત્યને જોવાની જરૂર રહેતી નથી.(ગમે ત્યારે બ્રાહક થવાય છે) વાર્ષિક લવાજમ રૂા. ત્રણ પોસ્ટ સાથે. લખે– વ્યવસ્થાપક સીસુખ દર્પણ–ભાવનગર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com