Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 186
________________ ૧૭૭ મહિલા મહોય. ૯૫ મળતા લાભને છેડી દઈને ભવિષ્યના લાભપર લલચાવું નહીં. ૯ પાત્ર પરખ્યા વિના હુન્નર વિદ્યાની કુંચી કેઈના હાથમાં સોંપવી નહીં. ૯૭ આંધળા-લૂલા-લંગડા-કુંઠા-બડા-કાણુઆંખતાણા, ઠીંગણું, મીંઢા મનવાળા અને લબાડીથી બહુ ચેતીને ચાલવું. ૯૮ લાંચીયાં મનુષ્ય સાથે વિશેષ લટપટ ન રાખવી. ૯ શાક્ષી આપવા વખતે અમલદાર આગળ કડકાઈ, વધારે હું શીઆરી ન બતાવતાં હમેશાં સાદાઈભલાઈ-નરમાશ ને મર્યાદામાં રહી જુબાની આપવાની આદત રાખવી. ૧૦૦ સાચી પ્રીતી બંધાણી હોય ત્યાં જુદાઈ રાખવી નહીં. ૧૦૧ પારકી બલા પિતાએ બહેરી વહાઈ બતાવવાની ટેવ રાખવી નહીં, બોલવામાં ગંભીરતા મિષ્ટતા વાપરવી, અને જ્યાં બેઠક હેય ત્યાં સારી દાનતથી વર્તવું. ૧૨ બેટે દિલાસે, વાયદે, બેટે કેળ, અને બેટી મટાઈ બનતાં લગી ઉપયોગમાં લેવાની ટેવ રાખવી નહીં. ૧૦૩ બેલેલું વચન પાળવાની ખાસ ટેક રાખવી. વચનની સાચાઈ એજ મનુષ્યની અમૂલ્યતા છે. જેનાં એકવાર વખાણ કર્યા. તેનાં ફરી અવગુણ ગાવા એ મોટી મૂર્ખાઈની વાત છે, માટે પ્રથમથી વિચારીને સેબત કરવી. છતાં થઈ ગઈ છે. તેના દોષને દૂર કરવાને યત્ન આદર અને તેને પિતાના જેવાં બનાવવાં, નહીં કે હાથ પકડી તરછોડી દે. ૧૦૪ ગઈ વસ્તુને શોક કરવું નહીં, ઘરડાં માબાપ અને ફાટેલે કપડે શરમાવું નહીં. છાશમાં માખણ જાય ને પુવડ ગણાય તેવું કામ કરવું નહીં. ડાબા કાનની વાત જમણા કાનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196