________________
૧૬૮
મહિલા મહેાય.
૬૯ આત્મપ્રશ ંસા ન કરવી, પાતાને પેાતાના હાથે માન દેવાની જખાન ન વાપરવી, અને બીજાનાં પણ હદમાં રહી વખાણુ કરવાં.
૭૦ પેાતાના હાવા‚ ગજા અને વયને અનુસરતા - ષાક રાખવા.
૭૧ માન જ કરવું.
૭૨ રોટલાના ચાર થવું નહીં. પાતાનું જમાડેલું જ ભાજન પેાતાને ખીજાને ઘેર જમવા મળે છે.
૭૩ બીજાનું માન વધારવાથી જ પેાતાનું માન વધે છે. ૭૪ વિના પ્રસ ંગે, ઓછી આળખાણે જ્યાં વધારે આદરમાન મળે કે વિશેષ લટપટ થતી હૈાય ત્યાં અવશ્ય પ્રપોંચની પ્રેરણા હોય છે માટે તેને સ્થળે બહુજ ખબરદારી રાખવી.
૭૫ પેાતાની જેટલી પહોંચ હોય તેટલા વ્યાપાર, તેટલુજ ખર્ચી ને તેટલુંજ એલવાની ટેવ રાખવી,
૭૬ અસસ્કારી એને છુપી વાત ન કહેવી, પણ જો ચેાગ્ય હાય તા તેથી હળીમળી વાતની મસલત કરીને કામ કરવું. ૭૭ પધન, પરિનંદા, પરસ્ત્રી, પરપુરૂષ, પર થણીના સદા ત્યાગ કરવા.
કોઇનું પણ અપમાન કરવું નહીં; પણ સદા સ
૭૮ ગુણીજનાની, કારીગરોની કદર કરવી, અને અને તે ઘટતી મદદ પણ આપવી.
૭૯ ચડાવ્યે ચપણુ લેવું નહીં, ઘરના ખૂણા તપાસી ઇજ્જત સ ંભાળી તમામ કામ કરવાં.
૮૦ દુશ્મનનું પણ ભૂંડું થયે રાજી થવું નહીં; પણ દિલગીરી દર્શાવવી.
૮૧ લડાલડી કરી દરખાર ચઢી ખરી મહેનતનું નાણું' ખુવાર કરવું નહીં.
૮૨ ધન મળ્યાથી તેના સદુપયોગ કરવા, નહીં કે આડે માગે ઉટાવી કે યશથી ફૂલાઇ ઉદારતા બતાવવી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com