________________
'
' . સપ્તમ-પરિહે.
૧૬૯
૮૩ ધનને સંગ્રહ કરે. ધન હોય તે આખી દુનિયા તન મન અર્પણ કરે છે. સાચી સગાઈ ધનની ને સ્વાર્થની જ છે.
૮૪ ચડતીના વખતમાં પિતાના ધનને ચોગ્ય સંગ્રહ કરે.
૮૫ સદા સમયને માન આપી ચાલવું. લેકની બત્રીશીએ ચડવું નહીં. - ૮૬ સારું કામ છતાં પણ લેક વિરૂદ્ધ હોય તે તેને તજી દેવું.
૮૭ સ્વદેશોન્નતિમાં સદા જાગ્રત રહી સેવા બજાવી બતાવવી.
૮૮ વરા વાજમમાં યશ લે હેય તે વિધીને નાણાની કેથળી સેંપવી.
૮૯ દુર્ણ પાડેસીઓથી દૂર રહેવું, કેમકે દુષ્ટસંગ દુઃખદાયીજ છે.
૯૦ પારકું ને પિતાનું ખરી રીતે કેણ છે તેની કસોટી કહાડી જેવી ને પછી જેવું જે નીવડે તેને તે સત્કાર કે ત્યાગ કરવા ધ્યાન આપવું, નહીં કે ગેળ ખેળ એક સમજી કે મીઠાં બેલાને મારાં સમજી ગફલત કરવી.
૧ જે કામની, જે ધંધાની, જે રસ્તાની આપણને જરૂર ન હોય તેની તથનાજ કરવી નહીં. . ૯૨ જે ઘેર મહેમાન હેય છે ત્યાં જેટલાને વાસ હોય છે.
૯૩ કેઈના જામીન થવું નહીં, જેના સ્વભાવ વગેરેથી પૂરા જાણતા થયા ન હોઈએ તેના પર ભરોસે રાખી કંઈ કામ સોંપવું નહીં કશું લખાવી લીધા વિના પિતાને નામે કોઈ ચીજ અપાવવી નહીં.
૯૪ એકાએક કેઈના પર વિશ્વાસ - લાવી પેટની વાત કહેવી નહીં.
૧૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com