________________
મહિલા મહદય.
તત્પર રહેનારી અને કષ્ટકર્સટીમાં કમનીય કંચનવત્ પ્રકાશ નારી સુંદરીઓ છે? આજે તે જરા દુઃખ પડે, કે પતિ છેણ કરે તેમાં તે ફજેતીને ફાળકે ફરવા માંડે છે. હાલ તે હિંદની આ દશા છે?
મદદથીજાલિમ રાવણની પટ્ટરાણી હતી, અને તેને એ સીતાપર ગુજરતા જુલ્મ વખતે પતિને ઉત્તમત્તમ શિક્ષા આપી હતી. તેમજ પતિ આજ્ઞાથી સીતાને સમજાવતાં સીતા તરફથી પણ શિખામણ ગ્રહી હતી તેને તત્વ ગ્રહણ કરી પતિને આપેલ બેધ પ્રકાશિત છે.
તારામતી-સત્યવાદી રાજા હરિચંદ્રની પટરાણી હતી. તેણે પતિની ટેકને માટે વેચાણી, સ્મશાનમાં પુત્રને બાળવામાં પણ પતિધર્મની સામે ન થઈ તેમજ પતિની નેક ટેકને ખાતર શીળ સાચવી અનેક કષ્ટ સહ્યાં તે જગજાહેર છે.
મેનાવતી–ગોપીચંદની માતાએ સંસારની અનિત્યતા ધ્યાનમાં લઈ પુત્રને વૈરાગ્ય ઉત્પન્ન કરી,ગ અંગીકાર કરાવીઆત્મકલ્યાણ કરવાની પ્રેરણા કરી હતી, શું આજે પુત્રને તે બધું આપી દીક્ષા અંગીકાર કરવાની શિક્ષા દે તેવી માં છે?
કર્માદેવી–ચિત્તોડના મહારાણુ સમરસિંહની પટરાણ હતી. તેણીએ પોતાના પતિને પૃથુરાજ ચૈહાણની સહાયતા કરતાં સ્વર્ગવાસ થયા પછી ચિત્તોડપર ચડાઈ કરી ગઢ કજો લેવા આવેલા કુતુબુદ્દીનના ઉમેગેને નાશ કરી તેને રણમાંથી ભંડે હવાલે ભગાડ્યું હતું, અને વીરતા સહ પિતાના પતિની ઉજવળ કીતિ રાખવા તત્પર રહી હતી. શું એ ભણ્યા વગર એવી યુદ્ધકનાની જાણકાર અને ક્ષત્રીઆણુને ધર્મ સમજનારી નીવડી હશે?
તારાબાઈ–જયમલના પત્નિ કે જેણે પિતાપર જુલ્મ ગુજારનાર લીલા પઠાણ વગેરે અફગનેના લશ્કરપર છાપ મારી વિજય મેળવી પિતાપર જુમને બદલે અને પતિનું સંરક્ષણ મદદ વગેરેની શોભા મેળવી અમરકીતિ પ્રાપ્ત કરી છે.
પદ્માવતી–સીંહલદ્વીપના ચૈહાણ હમીરસિંહની પુત્રી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com