________________
થઇ પરિચછેદ,
,
90.
નગરીના પાત્તર રાજાના હરણ કરવાથી અનેક ત્રાસ-કષ્ટ વેઠી ને પણ ધર્મનું રક્ષણ કરી તેણીએ અમર નામના મેળવી.
ચેષ્ટા–ચેટકરાજાની કુંવરી અને નંદિવર્તન રાજાની રાણી હતી. એકવાર શકે કે તેણના હઠ શીળની અત્યંત તારીફ કરી જેથી એક દેવતા તેણીને ચળવા હરણ કરી વનમાં લઈ ગયે તથા હાથી, ઘેડા, સ્થ, દિલાદિની મહાસેના રચી : તે દબદબાથી તેણીનું મન ચળાવા તે ઉતમ આદર્યો. તથાપિ કઈ પ્રકારે ચળી નહીં, એથી દેવ પ્રગટ થવા સાથે પ્રસન્ન થઈ સ્તુતિ કરી પોતાના સ્થાનકે ગયે. એ બધે પ્રભાવ શિયળની દઢતાને જ સમજ.
મૃગાવતી-સતાનિક રાજાની પટરાણી હતી, તેના રૂપથી મેહ પામી ચંદ્રપ્રલોતને ચડાઈ કરી સતાનિકરાજાને ભારે મુંઝ, તથા તેથી અતિસાર થતાં તેનું મરણ થયું. પછી વિધઇ મૃગાવતીને હાથ કરવા વૃષિ મકલી પિત્તની લેટ લઈ આનંદ માપવા સૂચવ્યું, પરંતુ તેમાં પણ છેવટે આશા ભંગ થવાને લીધે હૃદયુદ્ધ મચાવ્યું, છતાં શીયળના પ્રભાવથી અને મહા લાભનું કારણ જાણી ખુદ શ્રીદેવાધિદેવ વીર પ્રભુ
ત્યાં પધાર્યા અને સર્વ કલહ શમ્યો. એ પ્રતાપ શીયળ ધર્મનિજ હતે.
કળાવતી-વિજયસેન રાજાની કુંવરી અને શંકરાજાની રાણી હતી. સગર્ભા અવસ્થામાં પિયરથી તેણીને ભાઈ બે બેરખા લાવ્યું હતું તે તેણીએ હર્ષ સહિત હાથે પહેર્યા તથા પિતાના ભાઇના સ્તુત્ય પ્રેમની સખી સન્મુખ પ્રસંશા કરી એથી “ભાઈ પ્રત્યે રાણીની બદનિગાહ હશેજ” એવી રાજ, શંકા લાવી મહાન ક્રોધવંત બની ગયે. અને રાત્રીએ વનમાં તેણીને વિદાય કરાવી બેરખા સહીત બન્ને કાંડાં કપાવી નાખી મહા દુખ દીધું. પરંતુ તે કાપેલાં કાંઠં, ઝાડની કલમ કરેલી ડાળ પુનઃ પાંગરે તેમ પુન: નવાં પ્રાપ્ત થયાં એ પ્રતાપ પતિવ્રત ધર્મજ હતો!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com