________________
૧૪૯
મહિલા મહાદય.
દ્વારા શાસનદેવીને સહાયકારિણી કરી ચાલીને કાચા તાતણાથી બાંધી તે વડે કુવામાંથી પાણી કાઢી બંધ થયેલા ચંપાનગરીના દરવાજાને છાંટતાં જ ઉઘડી ગયાં. એ બધે પ્રતાપ પતિવ્રતના તેજને જ હતો.
અંજનાસુંદરી–મહેંદ્રરાજાની પુત્રી અને પવનજયની પત્નિ હતી. અને તે કેઈ:કારણની શંકાએ પતિની અણમાનીતી થઈ પડી હતી. એક વખત પવનજય વરૂણની સાથે યુદ્ધ કરવાનું રાવણ તરફથી બીડું ઝડપી પરાજય કરવા જતાં રસ્તામાં વિયાગી ચકવીને વિલાપ સાંભળી વિગિની અંજનાસું દરીના દુ:ખને ખ્યાલ તેને થઈ આવ્યું. એથી તેને ભેટી વિરહદુઃખ મટાડી આનંદ આપે. પરંતુ ગર્ભ રહેવાને લીધે સાસરીયાં તેમજ પીપરીયાએ હરામ હમેલ રહ્યા જાણે કુળખાંપણની બદનામીને લીધે કુટુંબે તજી દીધી તેથી અસહા સંકટ વેઠતી એક ગિરીગુફામાં રહી હનુમંત પુત્રરત્નને જન્મ આપે. અને પતિ ઘરે આવતાં આ હકીકતને ભરમ ભેદી તેના તરફ દયા પ્રેમ લાવી પોતાને ત્યાં લઈ ગયે અને શીળ સાચવી પ્રાણની આહુતિ આપતા પતિને: આનંદ સહ તેણીએ બચાવી સુખપૂર્વક:સુયશમય સમય વ્યતિત કર્યો. એ બધા પ્રતાપ પતિવ્રતપણાને નહિ તે બીજું શું?
શિવાયુંદરી-ચેટકરાજાની પુત્રી અને ચંડમતનની રાણી હતી. તેણીને શીળથી ચુકાવા એક દેવે બહુ બહુ ચન કર્યો અને છેવટે તે શહેરમાં અગ્નિને ઉપદ્રવ પ્રગટ કર્યો, પરંતુ જળ છાંટી રાત-દિવસ પ્રજવલિત થતા અગ્નિને ક્ષણમાં શાંત કરી દેવને છમ વ્યર્થ કર્યો. એ બધો પ્રતાપ પતિવ્રતપણાને જ હતું!
ટ્રિપદી--પદરાજાની પુત્રી અને પ્રતાપી પાંડવોની પત્નિ હતી. કૌરના કપટથી પાંડને વનવાસ થયે, ત્યારે સાથે રહીને ત્યાં અસહ્ય સંકટ સહન કરી તથા અમરકંકા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com