________________
સપ્તમ-પરિચ્છેદ.
૧
તેને કોઈ કશું કરી શકતા નથી. ત્રિકરણ શુદ્ધિથી દેવદર્શન વિધિયુક્ત કરી પછી જમવાની ટેક રાખે. વેળા વેળાની છાંયડી છે. ઉદય તેના અસ્ત-મૂલ્યા તેને કરમાવું, ચડયું તેને પડવુ અને જન્મ્યું તેને મરવું સરજેલ છે; માટે છતના ગવ રાખવા નહીં અને અછતને લીધે હ્રાયવેાય કરવી નહી પણ સમતા ભાવથી વર્તવું. ાલત ધર્મની ગુલામડી છે. પાપથી ડરશે. નિશાની ચીજોના શાખ ન રાખા. નિસા જ્ઞાન–સાનભાનને મગાડી આખરૂના કાંકરા કરાવનાર છે. પાણી ગળીને પીઓ. લાકડાં છાણાં કોલસા ચુલા વાસણ વગેરેમાં જીવ જંતુ ન હાય તેવી ખાત્રી કરીને વપરાસમાં લ્યે. જીવદયા પાળે કાઇ જીવ ઉપર રાગદ્વેષ ન કરો. જીઠું ન લે. કલેશ કંકાસ ન કરી. ખાટાં કલંક ન ચડાવા. ચડસાચડસી ન કરી, ધણીને (માલધણીને) કહ્યા વગર કોઇ ચીજ ન ઉઠાવે.. હદથી વિશેષ પરિગ્રહ' ન કરી. કપટ ન કરો. હદથી વધારે સાંસ્કારિક કામામાં લેાભ લાલચ ન વધારી. અદેખાઇ ન રાખો. દેવ ગુરૂ ધમ ઉપર આસ્થા રાખી સ્તવન પૂજનાદિ કરી. કુદેવ, ગુરૂ, કુષને સર્વથા પરિહરો. દાન પુણ્ય ધર્મક્રિયા કરો. રતિ, અતિ તરફ હ` શાક ન આતાવા. મતલખ કરતાં વધારે ખેલવાની આદત ન રાખા. જ્યાં’લાભ ન જગુાય ત્યાં ધર્મવાદ ન કરી. જપ તપ ત્રત દાન ધર્મ ક્રિયા જે શક્તિ મુજબ કરી તે વિધિ અને કરવાના મતલબ પૂરી સમજીને કર્યાં કરી.
તીર્થયાત્રાથી મળતાં ફળને ખાસ સમજી તીર્થાટન કરો. વ્રત પચ્ચખાણુથી થતી નિર્દેશના હેતુ સમજી તપ જપવ્રત કરા, દેખાદેખી ન કરો, ખમતખામણા સાચા દિલથી કરી તે પ્રમાણે વત્તી, વિકથાએ તો, નવકારમંત્ર-પંચપરમેષ્ઠિનેપ્રાણથી વહેંભ ગણા. સકટ આવ્યે પણ સત્યધર્મ ન છેડા, રાજાથી માંડી રાંક સુદ્ધાંને મરવુ તે છેજ, તા તે મરવાથી બ્હીને ધર્મ ટેકને ન તો. સ્વધર્મની ઉન્નતિ કરા, પરધર્મની નિંદા, વિવાદ છેડી દ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com