________________
સામ-પરિચ્છેદ ' ૧૫૦ તાથી જ સહેલી રીતે સિદ્ધ થાય છે માટે કઈ પણ રીતે ધીરજ ન તજવી. ક્ષમા એજ તપ, જપ, તીર્થ, સત્યવ્રત છે. ક્ષમાથી જ શારીરિક, આત્મિક અને સામાજીક સુખ કાયમ રહે છે, ક્ષમા લક્ષમીનું ભૂષણ છે, અને ક્ષમા વડે ઉભય જન્મ લેખે થાય છે. દમ એટલે મનરૂપી માંકડાને તાબે રાખે. મન ચંચળ છે, પળપળમાં અનેક વિકારેને વશ થનારું છે અને દરેક ઈદ્રિયને પિતાની ઈચ્છા મુજબ પ્રેરણા કરનારૂં છે માટે મનને વશ કરે કે તમામ ઇદ્રિય વશ થઈ સમજવી. મહાત્મા આનંદઘનજી મહારાજે પણ કહ્યું છે કે-મન સાધ્યું તેણે સઘળું સાથું, એહ વાત નહીં બેટી માટે મને કાબુમાં રાખવું. અસ્તેય એટલે ચેરી મન-વચન-કાયાથી તછ ઘે, (ચારીની સલાહ પણ ન આપે, તેમ ચારીને માલ સંગ્રહ, ચારને મદદ આપવી વગેરે ત્યાગે.) શાચ એટલે મન, તનને સારાં આચરણથી પવિત્ર રાખે, નહીં કે પાણીથી ન્હાઈને પવિત્ર રાખે? ઈતિ
ને કબજે રાખે. નઠારા વ્યાપારમાં ન જવા દેતાં, ધર્મ વ્યાપારમાં તેમને દે. ચક્ષુદ્રિયને છુટી મૂકવાથી પતંગીયાં દીવામાં ઝીપલાઈ મરે છે, કર્ણ ઈદ્રિયના લેભથી હરિણ મરણ પામે છે; સાપ વાદીના કંડિયામાં સપડાય છે, રસેંદ્રિયના લેભથી માછલાં જાળમાં ફસાઈ મરે છે, ઘ્રાણેદ્રિયના લોભથી ભમરા કમળમાં કેદ થઈ મુંઝાઈ મરે છે અને સ્પર્શેન્દ્રિયના લેભથી હાથી મનુષ્યને હાથ સપડાઈ સાંકળોથી બંધાઈ અંકુશના માર અમે છે. આમ એક એક ઈદ્રિય છુટી મૂકવાથી પ્રાણ સંકટ આવે છે તે પાંચ ઇન્દ્રિયને છુટી મૂકવાથી શી હેલે થાય તે ધ્યાનમાં રાખે. ધી એટલે બુદ્ધિને કાબુમાં રાખી સત્કર્મોમાં તેને ઉપચોગ કરે. સારાસાર, કૃત્યાકૃત્ય, ભયાભઢ્ય, લાભાલાભને ધાનમાં લે અને બુદ્ધિને સદેવ સદુપયેગ કરે. વિદ્યા એટલે જેના વડે સમસ્ત વસ્તુનું યથાર્થ જ્ઞાન થાય, શૈદ રાજલોકની - રચના સમજાય અને મુક્તિ સુધીની શક્તિ પ્રાપ્ત થાય તેવી શુદ્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com