Book Title: Mahimla Mahodaya
Author(s): Balvijay Maharaj
Publisher: Jain Patra Office

View full book text
Previous | Next

Page 181
________________ સપ્તમ-પરિચ્છેદ. ૧૬૫ ૩૯ કામ પડયે નેકર ચાકરોની, કષ્ટ પડયે બાંધની, વિપત્તિ આવે મિત્રોની અને વૈભવને નાશ થવાથી સ્ત્રીઓની પરીક્ષા થાય છે. ૪ ચીને વિયેગ, સંબધીયેથી અનાદર, યુદ્ધથી બચેલો દુશમન, નઠારા રાજાની સેવા, દારીયતા અને અવિવેકીઓની સભા એ બધાં વગર અશિએ બાળનારાં છે. ૪૧ કુગ્રામમાં વાસ, નીચની સેવા, નઠારું ભોજન, કચ્છયારી બૈરી, મૂર્ણ પુત્ર અને વિધવા કન્યા એ છએ હૈયાસગડી સમાન છે. ૪૨ બદચલતની બૅરી, પ્રધાન વગરને રાજા અને ગ્રહસ્થિય સાથે લટપટ રાખનાર વેષધારી એમની તુર્ત ખરાબી થાય છે. ૪૩ બ્રાહ્મણનું બળ વિલા, રાજાઓનું બળ લશ્કર, વેસ્થાઓનું બળ બનાવટી પ્રેમના ચાળા ચટકા, અને દુષ્ટનું બળ બુરાઈ હોય છે. ૪૪ ભણનારાઓમાં આળસ, ગર્વ, મોહ, ચપળતા, બુરી સલાહ, એકલસુરાઈ, કઠોરતા, અને ભૂલકણાપણું એ નિંદવા ગ્ય ગણાય છે. ૪૫ આળસુ, શસ્ત્રધારી, નદી, નઠારી સ્ત્રી, અગ્નિ, ચાર, કુતળી, સોની, ક્રૂર પ્રાણી અને રાજા એએને વિશ્વાસ રાખવે લાયક નથી. ૪૦ મૂર્ખ, કેરી, આળસ, અજીતેંદ્રિય, રેગી અને ફૂલપુજી એની પાસે ધનનો સંગ્રહ રહેતેજ નથી. * ૪૭ ગુરૂ, પંડિત, કવિ, દોસ્ત, પુત્ર, પત્નિ, પિળીયે, ન્યાતર, અમલદાર, ભિક્ષુક, રસ, પડોસી, વેવ એ તેર જણથી દુશ્મનાઈ કરવી નહીં ને કરવી તે જાનની આશા રાખવી નહીં.. ૪૮ આચાર ઉપરથી કુળની, બેલીથી દેશની, આદરથી , નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196