________________
- ૧૬૪
મહિલા મહોય. નીતિ, દંડ , પ્રાયશ્ચિત, ક્રિયાફળ વગેરેની ચર્ચા વાર્તા ન કરવી.
૨૮ વિવા, શરતા, ચતુરાઈ, બળ, અને ઘેર્યતા એ સ્વભાવથી જ મનુષ્યનાં મિત્ર છે, માટે તેને સંગ્રહ કર. _ ૨૯ અનિષ્ટ, કઠોર, સમય વગર–માનરહિત વચન ન બલવાં.
૩૦ જી જી સમાન-હાજી હાજી સમાન કેઈ મેહીની નથી.
૩૧ સ્વામીહ, શmહ, ધર્મહ, કદી ન કરે.
૩ર મૂર્ણ વૈલ, જુઠે સ્ત, હણે મંત્રી. સર્વ સાથે શત્રુતા ધરાવનાર, વ્યભિચારી, અનાચારી, અન્યાયી, વિદ્ધસંતેષિ, કન્યાવિક્ય કરનાર, નિર્દયી, નિંદક અને અધમીને સંગ કરે જ નહીં. - ૩૩ મોટાની સાથે શાંટ બાંધવી નહીં, પણ ચાહ કરી શુભ ચાહવું.
૩૪ બૂડી ભાયથી ગૃહસ્થાશ્રમ, નઠારા પ્રધાનેથી રાજ્ય, ઉટ વૈાથી રેગી, અન્યાયી રાજાથી પ્રજા, કપૂત સંતાનેથી કુળને નાશ થાય છે.
૩૫ અતિ ભજન, અતિ વામણ, અતિ મૈથુન, અને અતિ પરિશ્રમ જલ્દીથી ઘડપણ લાવે છે. હદથી વધારે કરવું એ દરેક નુકશાનકારી છે. - ૩૬ દુર્જને ઘણા ઉપકાર કર્યા છતાં પણ સુજનતા ધરાવતા નથી, અને સુજને સહેજ ઉપકારને પણ આભાર માને છે.
૩૭ જે દેશ કે ગામમાં સારી પેઠે આજીવિકા ન ચાલે, અને વિદ્યાને લાભ ન થતું હોય તે જગાએ રહેવામાં કંઈ સાર નથી.
૩૮ જ્યાં ધનવાન, વૈવ, રાજા, નદી અને જ્ઞાનીજને ન હોય ત્યાં વસવું લાભકારી નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com