________________
૧૫૮
મહિલા મહાદય.
કામ કરે તા ફત્તેહ મળે છે, અને વધારે જણ એકસ`પે થાય તા તા ધારે તેા એક નવી સૃષ્ટિ જેવી રચના ખડી કરી શકે છે.
ઘરની તમામ ચીજોની સાર સભાળ સ્ત્રીઓના જ અધિકારમાં છે, માટે ન્હાનપણથી જ પેાતાની ચાપડી, સ્લેટ, કલમ, ખડીઓ, પાશાક વગેરે મહુજ સાફ અને સભાળ કરીને રાખા. મેલી-ગંદી ખરામ ન રાખા, જેથી તમાને ઘણા જ ફાયદા થશે. અચપણમાં તે તમારી પાસે ગણીગાંઠી જ ચીજો છે, તેને ચતુરાઈથી સંભાળવાની આદંત નહીં રાખશેા તા પછી આખા ઘરના બાજો માથે આવી પડતાં હજારા ચીજોને શી રીતે સંભાળી શકશે। ? જે પહેલેથી જ સાસુ* રાખવાની કાળજી રાખવાની આદત પાડશે તા જ તમામ ચીજો ઠેકાણાસર જાળવી રાખવાની, સાફ રાખવાની, ને તરત કામમાં આવી શકે તેવી રાખવાની ચતુરાઇ–સુઘડતા આવશે. ફુવડને બધાંએ નિદે છે, અને સુઘડને બધાંએ વખાણે. છે. ઘેાડી ચીજો પણ તરકીબથી ગાઠવી હોય તે તે ઘણી ચીજોના દેખાવની ગરજ સારે છે, અને નેનારાં તેણીના ઘરમાં ઘણી દોલત હશે એવી અટકળ ખાંધે છે. સ્ત્રીઓના મુખ્ય ધર્મ એજ છે કે દાગીના, કપડાં, વાસણા, ખારાકની ચીજો વગેરે વ્યવસ્થિત અને સાફ રાખવાં. સ્ત્રીઓનું સામાન્ય ધર્મ
શાસ્ત્ર-
શ્રદ્ધા એ ધર્મનુ મૂળ મંડાણ છે, શ્રદ્ધા વિના કાઈ કામમાં ફત્તેહ મળી શકતી નથી; માટે સાચી શ્રદ્ધા રાખેા. જેમાં ધૈર્ય, ક્ષમા, દમ, અસ્તેય, શૈાચ, ઇંદ્રિયનિગ્રહ, બુદ્ધિ, વિદ્યા, સત્ય, અને અકાધ એ દશ લક્ષણા હોય તે ધર્મ, તેમજ એ દશ લક્ષણાના લક્ષા લક્ષમાં લ્યા કે-કૃતિ એટલી ધૈર્યતાધીરજ ધારણ કરો, અધીરાં ન મના, ગંભીરતાથી યત્ન પ્રયત્ન અમલમાં લ્યા. થનાર થયેજ જાય છે–ભાવી મિથ્યા થનાર નથી, એમ સમજી હિમ્મત ન હારી. આ ભવ પરભવનાં કાર્યો ધૈર્ય -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com