________________
૧૬૦
મહિલા મહાય. .
વિધા હાથ કરો. સત્ય એટલે સાચુ એલેા, સત્યના મા પર કાયમ રહેા, અસત્ય ન આચરા. અને સત્યનેજ પરમધર્મ માને, અને અક્રોધ એટલે પ્રાણી માત્રપર ક્રોધ ન કરી,-ક્રોધ પાપનુંજ મૂળ છે, સર્વ તપ-જપ-શીલ-સતાષ-શાંતિ-સત્યનું સત્યાનાશ વાળનાર છે. અવળે રસ્તે ઢારનાર છે અને ઉભય ભવ ભ્રષ્ટ કરનાર છે માટે ક્રોધને તજી શાંતિ ભળે. સર્વ જીવ આપણા મિત્ર છે એમ માના—સની ક્ષમા માગે. અને કોઈને કઇ તકલીફ્ થાય તેવી રીતિ ન રાખેા. એ દશ ખાખતા પાળે તે ધર્મ પાળ્યા ગણાય છે. માટે લક્ષણા સહિત શુદ્ધ ધર્મ પાળા. જે આચરણને આશ્રેષ્ઠ પુરૂષષ વખાણે તે ધર્મ, અથવા જેનાથી ઉદય, કલ્યાણ થાય તેજ ધર્મ, અગર જે કાર્ય શરૂઆતથીજ ન્યાયયુક્ત હોય તેજ ધર્મ, શિવાય લક્ષહ્યુને અધર્માંજ સમજો. જીવ સારી કરણીથી સુખ અને નઠારી કરણીથી દુ:ખ ભાગવે છે, માટે સારી કરણીજ કરે. નિરજન દેવ કોઈનું ભલું ભુંડુ કરતાજ નથી, કેમકે એ અઢાર દાષાથી રહિત છે. માટે જે કંઇ સારૂં નરસુ થાય છે તે પોત પોતાનાં સારાં નરસાં કર્મા–કામેાથીજ થાય છે એમ માના, સૃષ્ટિના રચનાર કાઈ નથી, જો સૃષ્ટિના રચનાર હાય તે તે રચનારને પણ કાઈ રચનારા હાવાજ જોઈએ ! અને જે એમજ હોય તે પરમેશ્વરથી માટાઇ અને કર્તાપણું કાયમ રહી શકતુ નથી. સૃષ્ટિ સ્વાભાવિક નિયમેથી-કુદરત-નેચરલપણાથી ઉત્પન્ન થયાજ કરે છે, લય પામે છે ને પુન: થાય છે. સૂર્ય, ચંદ્ર એ દેવનાં વિમાન છે, ને તેને પેાતાની પ્રેરણાથીજ પૂર્વ પશ્ચિમે લઈ જાવામાં આવે છે. કરેલાં કર્મોથી પડેલા આંક ત્રુઠા થતા નથી. પૃથ્વી ગાળાકાર છે. પૃથ્વી નથી ફરતી, પશુ ચ સૂર્ય કરે છે. આત્મા શરીરથી જુદા છે; છતાં હાલ જડવસ્તુથી મળી રહેલ છે. માંસ ખાવામાં માટું પાપ છે. જુગાર, શિકાર ખેલવા નહીં. જેના પુણ્યના ઉદય સખળ ડાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com