________________
૧૫૪
મહિલા મહાદય.
ઋણમુકત થઈ
આપના એટલા હક હોય છે કે તેનાથી કાઈ શકતું નથી.
તમે એ મહેનત અને પ્રાણ પાથર્યાના બદલામાં એઆની એવી સેવા ચાકરી કરો કે જેથી તે અતિ પ્રસન્ન થઈ રહે. મા માપના રાજી થવાથી દરેક જન તમારી તારીફ કરશે, અને જ્યારે તમે વૃદ્ધાવસ્થામાં આવશે ત્યારે તમારી છેડીઓ છેકરા તમારી પણ તેવીજ ચાકરી કરશે. દુનિયામાં દરેકને કર્યો. કામના બદલે મળે છે; છતાં તમે તમારા મા આપાને નારાજ કરશેા તા તમારી આલાદ પણ તમને કલ્પાંત કરાવશે અને જ્યારે તમે આલાદવાળા થશે! તથા જે પ્યાર તમને તેથી પેદા થશે ત્યારે તમે સમજશે કે અમારાં મા માપેાની પણ અમારી સાથે આવીજ મેહુમાયા હતી. વિધા અને વિનયનુ શિક્ષણ
સીચે પેાતાનાં મા માપેાની દોલત અને આવક ઉપર ખુમારી ન રાખવી અને અને ત્યાં સુધી વિદ્યા અને વિનય પ્રાપ્ત કરવા. વિદ્યાવાન ધનવાનાથી સદા સુખી રહે છે, અને વિદ્યાવાનનું મન વિદ્યા ધનથી એવુ સરળ થઇ જાય છે કે ધન-સંપત્તિની કદી દરકાર પણ કરતુ નથી. તેમ તેઓ પોતાનાં ફરજ ઢાને પણ જુઠી ટાપટીપથી ન થાભાવતાં વિદ્યા અને શીળના ભૂષણાથી ભૂષિત કરવા ઠીક સમજે છે.
રૂમ સુલતાનના મહેલની અંદર કઇ ખુશાલીના દિવસ હાવાથી સ''ધી સ્નેહીઓની સ્ત્રીઓ આવી હતી. અને તેણીઆએ પેાત પેાતાનાં બાળકાને ઉત્તમાત્તમ વસ્ત્ર અલંકાર પહેરાવ્યાં હતાં. પર’તુ સુલતાનની બેગમે પોતાના શાહજાદા, શાહજાદીને હંમેશનેાજ પાષાક કાયમ રાખ્યા હતા. એ જોઇ આવનારી સ્ત્રીઓએ અરજ કરી કે શું આપ શાહજાદા, શા હેજાદીથી પ્યાર નથી રાખતાં? કે સંતાનાથી જીવ તૃપ્ત થઇ ગયા છે ? કે શાહજાદાંને આવા સાદા પાષાકમાં આજે રાખેલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com