________________
પર
મહિલા સહાય.
(૫૩) ખાંડવા દળવા ભરડવાની કળા જાણવી. (૫૪) સુખ શ્રૃંગાર તાંમૂળ મનાવતાં ને ખાતા શીખવું. (૫૫) કથા વાર્તા કહેતાં શીખવી. (૫૬) કુલ ગુંથવાની ચતુરાઈ શીખવી. ( ૫૭ ) કપડા હૈરી જાણવુ. (૫૮) દરેક દેશની ભાષા સમજવાનું જ્ઞાન મેળવવું. (૫૯)વ્યાપાર ખેડવાની કળા સમજવી. (૬૦)લેાજન જમવાની ચતુરાઇ પ્રાપ્ત કરવી. (૬૧) નામવત્તી લેવાની અગમચેતીજાણવી. (૬૨)પઃપૂર્તિ કરતાં શીખવું. (૧૩) ઘરના કુળના–જ્ઞાતીના આચાર-વાસ!--ધર-વસ્ત્રાદિ સાફસૂફ ને શેાભીતાં રાખવાની કળા જાણવી. ૬૪, એ ચાસઠ કળાઓનુ ખાળિકાને કુમળી–વ્યયમાંથીજ શિક્ષણ અપાતું હતું. બાળકીઓને જરૂરનું શિક્ષણ—
જોકે આ સંબંધમાં કેટલીક ખાખતા કહેવાઈ ગઈ છે; તાપજી નવ ખાખતા તરફ ખાળીકાનું વધારે ધ્યાન ખેંચવા પ્રયત્ન કર્યો છે.
નિયમીતપણુ —
માટે પાઠીએ ( સવારે.વહેલાં ) જાગવુ. કેમકે તે સમચની ખુશનુમા હવા શરીરને સાજું તાજું રાખનારી છે, જેથી તે હવાના લાભ લેવાથી તખીઅતમાં તેજી અને સ્ફુરતી આવે છે. જે તડકા નીકળ્યા પછી ઉઠે છે તે મન તનની ખરાબી કરેછે. સંધ્યા પછી સુવું અને તડકા દેખાએ ઉઠવું એ ધર્મ અને નીતિ વિરૂદ્ધ છે. ઉઠયા પછી તરત ઠં’ઠા પાણીથી મ્હોં હાથ ચૈાઈને પછી ભણી ગયેલ પાઠ યાદ કરવા, જ્યારે તે સારી પેઠે આવડેલા સમજાય ત્યારે અગાડી શીખવાના પાઠ વાંચવા એથી બુદ્ધિ દિવસે દિવસે વિશેષ ખીલશે. પછી વખત થયે દેવદન ફરી જમી સ્કૂલમાં જવું. રસ્તામાં મસ્તી ન કરતાં સીધા સ્કૂલ સુધી મર્યાદાથી જવું, અદબથી મહેતીજીને પગે લાગવું, પછી પાઠના અર્થ અને મતલબને પૂરેપૂરી રીતે સમજો. લખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com