________________
સક્ષમ પરિચ્છેદ.
૧૫૩ વામાં પણ કાળજી રાખો કે જેથી અક્ષર સુધરે, સ્પષ્ટ લખાય અને ઝટ વંચાય તથા લખવામાં જે આશય લખે તે ખુલ્લા શબ્દોમાં લખે છે જે દરેકના સમજવામાં આવે. સહેલી રીતે સમજાય તેવું લખો. તેમાં એકને એક આ શબ્દ વારંવાર વિના કારણે દાખલ ન કરે. કેમકે એમ થવાથી લખનારી કાચા ભણતર વાળી, વિશેષ શદજ્ઞાનના પરિચયથી રહિત સમજાય છે, હિસાબ શીખવામાં ખૂબ ધ્યાન આપે કહ્યું છે કે જેને હિસાબ નથી આવડત તે ઇન્સાફ પણ નથી કરી શકતી. દરેક બાબતના કાયદા-રીતિ-રસમ-રૂઢી શીખે અને યાદીમાં સખે કે જેથી ઘણું સુલભતા જણાય છે. કારખાનામાં મને મહેનતામણ મળે છે ત્યારે ઈજનેરને બુદ્ધિના દશગણાદામ મળે છે. માતૃ-પિતૃભક્તિ
મા બાપ અને વડીલેની સેવા-ચાકરી કરવી અને તેને એને હુકમ ઉઠાવે એ ધર્મ છે. તેઓ જે વાતે કહે છે તે તમારાજ શયદાના માટે કહે છે, વાસ્તે એ વાતને કાન દઈ સાંભળે અને હમેશાં તેઓના કહ્યા પ્રમાણે ચાલે દુનિયામાં મા બાપની બરાબર ચાર બતાવનાર કેઈ નથી. તેઓની આશીષથી તમે સદા આનંદમાં રહેશે. જેણનાં મા બાપ રાજી નથી થતાં તેણીનાથી પ્રારબ્ધ પણ પ્રતિકૂળ રહે છે. માટે વ્યાજબી છે કે પરેઢી ઉઠીને પહેલાં મા બાપને પગે લાગે.
જ્યાં જાઓ ત્યાં એ પૂછી રજા મેળવીને જાવાની ટેવ રાખે. કદાચ તેઓ શિખામણને લીધે કંઇ તમને વધારે પડતું કહે કે કડવું અને તે પણ તેનાથી ખાટું ન લગાડે, માથું નમાવી તેઓની સર્વે વાતે સાંભળો; કેમકે જે જગાએ લાહો લાગે છે તેજ જગ ઉનહી હોય છે. મા બાપનું દિલ બળે છે તે તે તમારું ભલું થવા તાતાં ઉન્હાં થાય છે ને કહે છે. તમારી ભૂખ તર, દુખ, પીડા માટે તેઓના દિલમાં દાઝશે તેવું બીજાના દિલમાં કદી પણ દાઝવાનું જ નથી. દરેક ફરજંદના ઉપર મા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com