________________
પષ્ટ પરિચછેદ.
૧૪૭ નવ આનંદ અને નવીન જીવન બક્ષ્ય. એ બધે પ્રતાપ પતિવ્રત ધર્મજ હતું!
નંદયંતી–નાગદત્તની પુત્રી અને સમુદ્રદત્તની સ્ત્રી હતી. સમુદ્રદત્તે પિતા વગેરે પાસે દ્રવ્યપાર્જન માટે જવાની ઈચ્છા જણાવી, પણ રજા ન મળવાથી સ્ત્રીને પણ સૂતી મૂકીને રસ્તે માપવાનું ધાર્યું. તેણે છુપી રીતે સ્ત્રીનું કૃત્ય જેવા જાળીથી ઝાંખવા માંડયું. સ્ત્રી ઉંઘમાંથી જાગી ઉઠતાં બેબાકળી બની પતી ગયાની ખાત્રીથી ગળામાં ફસે ઘાલી તે મરવા તૈયાર થઈ. એ જોઈ તરત સમુદ્રદત્ત અંદર આવ્યો અને તેણીને સમજાવી ખુશી કરી વિદેશ તરફ રવાના થયે. પતીના ગયા પછી નંદયંતી વહુને સગર્ભા થયેલી જોઈ તેણીને સતાવી. છેવટે સાસુ સસરાઓએ વનમાં પહોંચતી કરાવી દીધી. તે બિચારી વનમાં નિરાધાર મૂછિત થઈ પડી અને જ્યારે ચેતનમાં આવી ત્યારે વિલાપ કરતી કર્મને નિંદતી હતી. તેને વામાં ભૂગુપુર રાજા ત્યાં આવી ચડે અને તેને ધર્મની બહેન ગણ પિતાને ત્યાં લઈ જઈ દાનશાળામાં રાખી. દાન દેતી અને શાળા પાળતી બનાવી. ત્યાં તેણીએ પુત્રરત્નને જન્મ આપે. સમુદ્રદત્ત જ્યારે પરદેશથી ઘેર આવ્યું, ત્યારે સ્ત્રી ઉપર વિતેલા વતકના સમાચાર જાણું ગર્ભ રહેવા સંબધી માત પિતાને ખબર આપી તેણે તેણીની શોધ મેળવવા વન પર્વત ગામે વગેરે તપાસ્યાં પણ ક્યાંય પ લાગે નહીં. જ્યારે છેવટ ભૂગપુરે છે તેમ પત્તો મળતાં પ્રથમ એક સ્ત્રીને મોકલી તેણના શીળની પરીક્ષા લીધી હતી અને તેના ગુણની કસોટી થતાં સમુદ્રદત્ત પિતાને ઘેર લઈ ગયે એ ધર્મરક્ષણનું ફળ હતું.
રતિસુંદરી-કેસરીરાજાની પુત્રી અને ચંદ્રરાજાની પત્નિ હતી. એક વખત મહેંદ્રસિંહ રાજાએ રતિસુંદરીને હાથ કરવા માટે ચંદ્રરાજાને પરાજય કર્યો ને રતિસુંદરીને સ્વાધીન કરી પિતાને ત્યાં લઈ ગયે ને તેણીની પાસે દુષ્ટ વાસનાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com